________________
૧૧૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા
* મૃષાવાદની વિરતિ કહી છે. 'હે ભગવંત! તે મૃષાવાદનું હું સર્વથા પચ્ચકૢખાણ (ત્યાગ) કરુ છું. તે આ પ્રમાણેક્રોધથી, લાભથી, ભયથી અથવા હાસ્યથી (હાંસી–મશ્કરી આદિ કુતૂહલેાથી) અને પહેલા તથા છેલ્લા કષાયા ક્રોધ તથા લાભ કહ્યા માટે ઉપલક્ષણથી તેનો વચ્ચેના માનથી તથા માયાથી પણુ, એમ કાઈ હેતુથી હું સ્વય' મૃષા એટલુ નહિ, બીજા દ્વારા મૃષા એલાવુ નહિ અને મૃષા ખેલનારા બીજા કોઈને સારા જાણુ નહિ, તે પછીના અથ પહેલા વ્રત પ્રમાણે જાણવા.
* મૃષાવાદના ચાર પ્રકાશ છે. ૧. સત્યના નિષેધ કરવા, ૨. અસત્યની સ્થાપના કરવી, ૩. હેાય તેથી ખીજું જ કહેવું અને ૪. અનુચિત (ગણીય ) ખાલવું. તેમાં ૧. આત્મા નથી, પુણ્યપાપ નથી વગેરે સત્ય વસ્તુના નિષેધ સમજવા, એમ ખેાલવાથી આત્મા, પુન્ય, પાપ વગેરે તત્ત્વાના અભાવે જીવની દાન, ધ્યાન, તપ અધ્યયનાદિ સર્વ ક્રિયા વ્યર્થ થાય અને જગતની વિચિત્રતાનું કારણ ન રહે વગેરે તેનું જીદ્દાપણું સમજવું. ૨. આત્મા બહુ નાના છે, તે લલાટમાં કે હધ્યમાં રહે છે, અથવા સત્ર વ્યાપક છે, ઇત્યાદિ અસત્યની સ્થાપના જાણવી. એથી સવ શરીરમાં સુખદુઃખને અનુભવ થાય છે તે અસત્ય ઠરે, અથવા સર્વવ્યાપક હાય તા સત્ર શરીરના કે સુખ-દુઃખનો અનુભવ થવા જોઈએ, તે થતા નથી માટે તે મૃષા સમજવું. ૩. ગાયને ઘેાડા, સ્ત્રીને પુરુષ ઇત્યાદિ ખાલગ્નું તે સ્પષ્ટ મૃષા છે જ. ૪. અયોગ્ય–ગર્ચાયાગ્ય ખાલવું તે, કાણાને કાણે કહેવા ઇત્યાદિ કટુ વચન, અથવા પરલેાક જેનાથી બગડે તેવાં સાવદ્ય વચના · ખેતી કરા ', ‘કન્યાને પરણાવે', ‘શત્રુને માસ ' વગેરે ખેલવું તે. એ ચારેય પ્રકારના મૃષાવાદની વિરતિ.