________________
-૧૨૪
શ્રી શ્રમણુક્યાનાં સૂત્રે-સાથે
હે ભગવત ! આ પાંચમા મહાવ્રતને માટે ઉપસ્થિત તૈયાર) થ છું. સર્વથા પરિગ્રહથી વિરામ (કેઈ પણ પદાર્થમાં મૂરછને ત્યાગ) કરું છું. (૫)
હવે છઠ્ઠી રાત્રિભજન વિરમણવ્રતમાં ફેરફારવાળાપાઠને અર્થ કહે છે
સારે છ મસ્તે” ઇત્યાદિ-હવે તે પછી છઠ્ઠી વ્રતમાં શ્રીજિનેશ્વરએ રાત્રિભોજનને વિરામત્યાગ) કહ્યો છે. હે ભગવંત ! હું તે સર્વ રાત્રિભોજનને એટલે “રાત્રે ગ્રહણ કરેલું રાત્રે વાપરવું” વગેરે (ચાર) ભાંગાવાળા રાત્રિભોજનને પચ્ચકખું છું ત્યાગ કરું છું). તે (એ રીતે કે) આહાર, પાણી, ખાદિમ અથવા સ્વાદિમ-એ ચારે પ્રકારના આહારનું હું સ્વયં રાત્રે ભજન કરીશ નહિ, બીજાઓને રાત્રે ભોજન કરાવીશ નહિ અને બીજા રાત્રિભજન કરનારાઓને સારા માનીશ નહિ. પછી અર્થ પહેલા ત્રત પ્રમાણે
તે રાત્રિભેજન ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે વગેરે પૂર્વ પ્રમાણે.
તેમાં દ્રવ્યથી-રાત્રિ ભેજન, અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ-એ ચાર પ્રકારનાં દ્રા પિકી કઈ વસ્તુ ખાવી તે. ક્ષેત્રથી-મનુષ્યલકમાં, કારણ કે ત્યાં જ રાત્રિ -હેય છે, (મનુષ્યલક સિવાય અન્યત્ર રાત્રિ દિવસને વ્યવહાર નથી). કાળથી-દિવસે અથવા રાત્રે. અને ભાવથી-કડવું,