________________
શ્રી પાક્ષિસૂત્ર
૧૫૫
સ્થવિરએ કરેલું. તે “અંગબાહ્ય” કહેવાય છે, તથા જે શ્રત નિયત છે તે અંગપ્રવિષ્ટ અને અનિયત કૃતને “અંગબાહ્ય” કહ્યું છે. અંગબાહ્ય પણ બે પ્રકારનું છે. એક આવશ્યક અને બીજું આવશ્યક સિવાયનું. તેમાં અલ્પ વર્ણન કરવાનું હોવાથી પહેલાં નમસ્કાર કરવા પૂર્વક આવશ્યક સૂત્રની સ્તુતિ કરવા માટે કહે છે – - “(T) નો ઉર્ષ ઉમરમવ” ઈત્યાદિ. “નમસ્તે ક્ષમઃ '—નમસકાર થાઓ તે ક્ષમાશ્રમણ” એટલે ગુરુ અથવા તીર્થકર, ગણધર વગેરે પૂર્વ પુરુષને, રિ'જેઓએ આ (કહીએ છીએ તે) શ્રતને “વારિત' અમોને આપ્યું, અથવા સૂત્ર તથા અર્થરૂપે રચ્યું છે. કયું શ્રત? “પવિર્ષ સાવર'–અવશ્ય કરણીય એવું છ અધ્યયનરૂપ આવશ્યક, ‘માવન’–અતિશયયુક્ત એવા પદાર્થોના વર્ણનરૂપ સમૃદ્ધિ વગેરે ભગ–ગુણવાળું, (અર્થાત્ ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષમી, ધર્મ અને પ્રયત્નએ છને ‘ભગ’ કહેવાય છે, તે છ પ્રકારના ભાગ (ગુણોથી) ચુત માટે “ભગવત્ ”એવું કૃતનું વિશેષણ સમજવું) તે છ પ્રકારે આ પ્રમાણે : ૧. “સામાયિવં'-(સામાયિસૂત્ર–પાપગોની વિરતિ જેમાં મુખ્ય છે તેવું અધ્યયન વિશેષ), ૨. ચતુરિતતાઃ '—(લેગસસૂત્ર-ઋષભાદિ ચોવીશ જિનની નામપૂર્વક જેમાં ગુણસ્તુતિ છે તે અધ્યયન), ૩. “વફા”-(ગુરુવંદનસૂત્રગુણવંતની પ્રતિપત્તિરૂપ વિનય જેમાં છે તેવું અધ્યયન), ૪. “પ્રતિમા –(પગામસિજજા વગેરે પ્રતિક્રમણુસૂત્રે