________________
પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ
૩૦૧
પણ, બિમારી વગેરે કારણે, સ્થડિલ, માત્રુ આદિ પરડવવા. શય્યાતર પાસે પુનઃ પુનઃ માગણી કરવી તે બીજી ભાવના આટલું–અમુક પ્રમાણપત-ક્ષેત્ર માટે ઉપયોગી છે, એમ. પ્રમાણને નિર્ણય કરે તે ત્રીજી ભાવના. જ્યાં પૂર્વે બીજા સાધુઓ રહેલા હોય તેની અનુમતિપૂર્વક માસકપાદિ માટે પાંચ ક્રશ વગેરે પ્રમાણવાળા શેત્રની માગણી કરી, તેઓની. અનુમતિપૂર્વક, ત્યાં ઉપાશ્રયાદિની યાચના કરવી તે ચોથી. ભાવના. અને કપ્ય તથા નિર્દોષ આહાર-પાણી આદિ પણ ગુરુની અનુજ્ઞાપૂર્વક લેવા અને વ્રત, પચ્ચકખાણ, તપ, જપ વગેરે ધર્મસાધના પણ ગુરુની અનુમતિ પ્રમાણે કરવી તે. પાંચમી ભાવના સમજવી. એ પાંચ ભાવનાઓથી ત્રીજા મહાવ્રતનું રક્ષણ થઈ શકે છે. અન્યથા અદત્તાદાન, વૈર, વિધિ આદિ અનેક દોષ ઉપરાંત જિનાજ્ઞાને ભંગ વગેરે દોષ લાગે. • ચેથા મહાવ્રતની પાંચ ભાવનાઓ
स्त्रीषण्डपशुमद्वेश्मा-सनकुड्यान्तरोज्झनात् । सरागस्वीकथात्यागात्मागरतस्मृतिवर्जनात् ॥५॥ स्त्रीरम्याङ्गेक्षणस्वाङ्ग-संस्कारपरिवर्जनात् ।
प्रणीतात्यशनत्यागाद् , ब्रह्मचर्य च भावयेत् ॥६॥ • ભાવાર્થ-દેવીઓ, સ્ત્રીઓ કે તેનાં ચિત્ર તથા નપુંસકે અને પશુઓ જ્યાં હોય, તેવા ઉપાશ્રયને અને તેઓનાં ભગવેલાં આસનોને તથા જેની ભીંતના આંતરે સ્ત્રી