Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
૩૪૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ વ્યસ્ત કીધી (૩). આ ધ્યાન-રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહિ (૪). ગેચરી ગયાં બેંતાલીસ દોષ ઉપજતા ચિંતવ્યો નહિ, પાંચ દેષ માંલી તણ ટાળ્યા નહિ (૫). છતી શક્તિએ પર્વતિથિએ ઉપવાસાદિ તપ કીધો નહિ (૬). દેહરા-ઉપાસરામાંહિ પેસતાં નિસિહી. નિસરતાં આવસહી કહેવી વિસારી, ઇચ્છા-મિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહિ, ગુરૂતણે વચન
તહત્તિ કરી પડિવો નહિ. અપરાધ આવ્યાં મિચ્છામિ દુક્કડ દીધો નહિ (૭). સ્થાનકે રહેતાં હરિઅકાય બીઅકાય કીડીતણાં નગરાં શોધ્યાં નહિ (૮). ઓ. મુહપત્તિ, ચળપટ્ટો ઉત્સઘા , સ્ત્રી-તિર્યચતણ સંઘટ્ટ અનન્તર પરંપર હુઆ (૧૦). વડા પ્રત્યે “પસાય કરી ઉલહુડાં પ્રત્યે “ઈચ્છાકાર ઇત્યાદિક વિનય સાચવ્યો નહિ. સાધુ સામાચારી વિષઈએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષમ-આદર જાણતાં અજાણતાં હુએ હોય તે સવિ હુ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
ઇતિ પાક્ષિક અતિચાર સંપૂર્ણ in
વડાં પ્રત્યે
વિશ અને જે ક
કા હોય તે
૧. સ્વીકાર્યો. ૨. થતાં. ૩. ઉભા રહેતાં. ૪. સંભાળ્યાં. પ એક હાથથા વધારે છેટા મૂક્યા. ૬. લઘુ સાધુએ.
Page Navigation
1 ... 373 374 375 376