Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 373
________________ શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે અદત્ત પરિભેગવ્યું (૩). એથે મહાવતેસરીજાनिसिजिदिय-कुड्डितरपुबकीलिए पणिए । अइमायाहार વિમૂળ , ને મારો શા એ નવ વાડ સુદ્ધી પાલી નહિ, સુહણે સ્વપ્નાંતરે દષ્ટિવિપર્યાસ હુઓ (૪). પાંચમે મહાવતે ધર્મોપકરણને વિષે ઇરછા-મૂછ-ગૃદ્ધિઆસક્તિ ધરી, અધિકે ઉપકરણ વાવેર્યો, પર્વતિથિએ પડિલેહ વિસા (૫). છડે રાત્રિભેજનવિરમણવ્રતે– અસૂરો ભાત પાણી કીધે, છારોદ્ગાર આબે, પાત્ર પાત્રબધે તકદિને છાંટ લાગે, ખરડ્યો રહ્યો, લેપ તેલ ઔષધાદિતણો સંનિધિ રહ્યો, “અતિમાત્રાએ આહાર લીધે (૬). એ છએ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ૦ (૫). કાયષટકે—ગામતળે પસાર નિસારે પગ પડિલેહવા વિસાર્યા. માટી મીઠું ખડી ધાવડી અરણેટ્ટો પાષાણતણી ચાલી ઉપર પગ આવ્યો (૭). અપકાય–વાઘારી ફૂસણું હુઆ, વહોરવા ગયા, “ઊલખે હાલ્ય, લેટે ઢળે, કાચા પાણી તણા છાંટા લાગ્યા (૮). તેઉકાયવીજ દીવતણી ઉજેણી હઈ (૯). વાઉકાય–ઉઘાડે મુખે બેલ્યા. મહાવાય વાજતાં કપડા કામળી તણા છેડા સાચવ્યા ૧. અંધારે અથવા સૂર્યને પ્રકાશ મંદ પડે તેવા લગભગ વખતે. ૨. માટે (અજીર્ણને) ઓડકાર. ૩. 3ળીએ. ૪. સંઘર્યો. ૫. વધારે પડતું. ૬. પેસવા-નિકળવાની ભાગોળે. ૭. છાટ. ૮. ઝાકળ -ધુમ્મસની સ્પર્શના. ૮. સંસક્ત પાણીનું પાત્ર વિશેષ.

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376