Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
પાક્ષિક અતિચાર
નહિ, ફૂક દીધી (૧૦). વનસ્પતિકાય—નીલફૂલ-સેવાલથડ, ફળ, ફૂલ, વ્રુક્ષ શાખા-પ્રશાખાતા સંઘટ્ટ પર’પર નિરંતર હુઆ (૧૧). ત્રસકાય—એઇદ્રી, તેઇદ્રી, ચરેન્દ્રી, પંચેન્દ્રી કાગ-મગ ઉડાવ્યા, ઢાર ત્રાસબ્યાં, ખાલક ખીહરાવ્યાં (૧૨). ષટ્કાય વિષઇએ અનેરા જે કોઈ અતિચાર પક્ષ (૬)
૩૪૭
અકલ્પનીય સિા-વસ્ત્ર-પાત્ર-પડ-પરિભાગળ્યા, ઉપયાગ કીધા ૧૫ાખે વિહર્યા, ધાત્રીદાય, ત્રસ-બીજસ સક્ત, પૂર્વ કમ -પશ્ચાત્કમ, ઉદ્દગમ ઉત્પાદના(દિ) દોષ ચિંતળ્યા નહિ (૧૩). ગૃહસ્થતણેા ભાજન ભાંજ્યું, ફાડયો, વળતા પાછે। આપ્યા નહિ (૧૪). સુતાં સારિઆ ઉત્તરપટ્ટા ટળતા અધિક ઉપકરણ વાવર્યા (૧૫-૧૬), દેશતઃ નાન (કી'), મુખે ભીનેા હાથ લગાડવો, સર્વાંતઃ સ્નાનતણી વાંછા કીધી (૧૭). શરીરતણા મેલ ફેડવો. કેશ-રામ-નખ સમાર્યા, અનેરી કાંઈ રાઢા-વિભૂષા કીધી (૧૮). અકલ્પનીય પિડાદિ વિષઇએ અનેરા જે કોઈ અતિચાર પક્ષ॰ (૬) બાવસય મન્ના, હિòળક સાળ' મિવ" ગમત્તનું ગામો-નિગમો, ઢાળે નિસીબળ બ॰ li આવશ્યક ઉભયકાલ વ્યાક્ષિપ્ત ચિત્તપણે પડિક્કમણુ કીધું, પડિક્કમણામાંહિ ઉઘ્યા, બેઠાં પડિક્કમણું કીધું (૧). દિવસ પ્રત્યે ચાર વાર સજ્ઝાય સાત વાર ચૈત્યવંદન ન કીધાં (૨). પડિલેહણા આઘી પાછી ભણાવી, પસ્તા
૧
२
૧. વિના વહેાયું. ૨. ઉપરાંત. ૩. શાભા. ૪. મેાડીવડેલી, પ. જેમ તેમ અવિધિએ.
Page Navigation
1 ... 372 373 374 375 376