________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રેા-સા
૩૦૬
તા કયા સબધમાં કાની ઉપર વિશ્વાસ રાખવા ?
૭. આશ્રવ-જેમ જેમ જીવ મિથ્યાદષ્ટિ, અવિરતિ, કષાયા, અકુશલ, મન-વચન-કાયારૂપી ત્રણ દડાનો આશ્રય લે છે, તેમ તેમ તેને નવાં કર્મો આવે (બધાય) છે, માટે તે કમખ ધનાં કારણેાને રાકવા પ્રયત્ન કરવા જોઈ એ.
૮. સંવર્–સારાં કે માઠાં (પુણ્ય-પાપરૂપે) ખંધાતાં કર્માને રોકવા માટે (શળ) મન, વચન અને કાયા (રૂપ ગુપ્તિએ) દ્વારા (શુભ)પ્રવૃત્તિ (અને અશુભમાંથીનિવૃત્તિ) કરવી તેને સમાધિજનક, આત્મહિતકર અને ઇષ્ટ સુખ આપનાર સંવર કહેલા છે, માટે તે સવરના સ્વરૂપની ભાવના ભાવવી.
૯. નિજ રા-જેમ ઘણા જૂના પણ પેટમાં જામેલા મળ તેનું શાષણ કરવારૂપ ચિકિત્સા કરવાથી પાકીને નીકળી જાય છે, તેમ અતિ જૂનાં અને ઘણાં પણ એકઠાં થયેલાં કર્મો આશ્રવનાં દ્વારા બંધ કરીને સંયમમાં ઝીલતા આત્મા આજી-અભ્યંતર તપ દ્વારા પકાવીને ખેરવી નાખે છે.
૧૦. લાકવિસ્તાર-લેાક એટલે જીવાને જન્મમરણાદિ દ્વારા પરિભ્રમણ કરવાનુ' સ્થાન. આના આકાર એ હાથ કેડ ઉપર મૂકીને નીચેથી પગ પહેાળા કરી ઊભેલા મનુષ્યના જેવા ગાળ છે.તે નીચે સાત રાજ પહેાળા, ચૌદ રાજ ઊંચા, મધ્યમાં એક રાજ, કોણીના ભાગે પાંચ રાજ અને મસ્તકે એક રાજ પહેાળા છે. તેમાં આ જીવે સ ઠેકાણે (સર્વ આકાશપ્રદેશેા ઉપર) જન્મ-મરણ અનંતી વાર કર્યો છે અને પાતે અરૂપી છતાં કર્મ, ભાષા, શ્વાસેાસ, મન