Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
________________
- પાક્ષિક અતિચાર नाणंमि दंसणंमि अ, चरणमि तबंमि तहय विरियंमि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ॥१॥
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર -એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કોઈ અતિચાર પક્ષદિવસમાંહિ સૂકમ-બાદર જાણતાં-અજાણતાં હું હોય, તે સવિ હુ મન-મચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (૧)
તત્ર જ્ઞાનાચારે આઠે અતિચાર– વિUU વઘુમા, ઉદા ત અનિવ િ વંગળ-વસ્થ-તમ, લવિદો નાબમાયા ? જ્ઞાન કાળવેળામાંહે પઢયો, ગુ, પરાવર્ચી નહિ, અકાલે પઢો, વિનયહીન, બહુમાનડિન, યોગેપધાનહીન પઢયો, અનેરા કહે પડ્યો, અને ગુરૂ કહ્યો, દેવવંદન, વાંદણે, પડિકકમણે, સઝાય કરતાં પઢતાં ગુણતાં કૂડો અક્ષર, કાને માત્રે આગલો ઓછો ભણે ગુ. સૂત્રાર્થ તદુભય કૂંડાં કહ્યાં, (સાધુતણે ધર્મ) કાજે અણુઉદ્વર્યા, ડાંડે અણપડિલેહ્યાં, વસતિ અણશોધ્યાં– અણપયાં અસઝાઈ અોઝા કાળવેલામાંહિ શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાન્ત ભણ્યા ગુણ્ય પરાવર્તે. અવિધિઓ
ગોપધાન કીધાં-કરાવ્યાં, જ્ઞાનપકરણ–પાટી પોથી ઠવણ કવળી નકારવાળી સાંપડા સાંપડી સ્ત્રી વહી કાગળીઆ
૧. કર્યો. ૨. ગુરુવન્દનમાં. ૩. ખોટે. ૪. વધારે છે. પ. અસ્વાધ્યાયનાં કારણે છતાં અનાધ્યાય દિવસમાં કે કાળવેળાએ. ૬. પુસ્તકને વીંટવાની. ૭. દેઢીઓ પાઠાં.
Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376