Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 364
________________ સંવિણ સાધુયોગ્ય નિયમફલક ૩૩૭ तवआयारे गिण्हे, अह नियमे कइवए ससत्तीए । ओगाहियं न कप्पइ, छट्ठाइ तवं विणा जोगं ॥२७॥ निधियतिगं च अंबिल-दुगं विणु नो करेमि विगयमहं । विगइदिणे खंडाइ-गकार नियमो अ जावजीवं ॥२८॥ निधिअयाइं न गिण्हे, निधियतिगमज्झि विगइदिवसे । विगई नो गिण्हेमि अ, दुन्नि दिणे कारण मुत्तुं ॥२९।। લઉં), અને અણાહારી ઔષધનો સંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું-રખાવું નહિ. (૨૬) પાચારને વિષે કેટલાક નિયમો શક્તિને અનુસાર ગ્રહણ કરું છું. તેમાં છઠ્ઠ (એકસાથે બે ઉપવાસ) કે તેથી વધુ તપ ન કર્યો હોય. તેમ જ ગવહન ન કરતો હોઉં, તે મારે અવગાહિમ (પક્વાન્ન-વિગઈ) ક૯પે નહિ. (૨૭) લાગોલાગે ત્રણ નીવીઓ અથવા બે આયંબિલ ર્યા વિના હું જિગઈ (દૂધ, દહીં, ઘી પ્રમુખ) વાપરું નહિ અને વિગઈ વાપરું તે દિવસે પણ સ્વાદ માટે દૂધ વગેરેમાં ખાંડ વગેરે ન ભેળવવાનો નિયમ જાવજજીવ સુધી પાળું. (૨૮) ત્રણ નિવીઓ લાગોલાગ થાય ત્યાં સુધી તેમ જ વિગઈ વાપરવાના દિવસે પણ નવીયાતાં દ્રવ્યો (પકવાન્નાદિ) ગ્રહણ કરું નહિ-વાપરું નહિ, તેમ જ કેઈ પણ તેવા પુષ્ટ કારણ વિના બે દિવસ સુધી લાગટ વિગઈ વાપરું નહિ. (૨૯) પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીએ ઉપવાસ કરું; શક્તિના ૨૨.

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376