Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 362
________________ સાવજ્ઞ સાધુયોગ્ય નિયમકુલક '' बिंदियमाईण वहे, इंदियसंखा करेमि निव्वियया । भयकोहा इवसेणं, अलीयवयणंमि अंबिलयं ॥ २१ ॥ पढमालियाई तु गहे, घयाइवत्थूण गुरुअदिट्ठाणं । दंडग तप्पणगाई, अदिन्नगहणे य अंबिलयं ॥ २२ ॥ एगित्थीहि वत्तं, न करे परिवाडिदाणमवि तासि । ફળવસિાધિમુદ્દે, ટાવે બધિાંનવેમિ ારા ૩૩૫ પહેલા અહિ'સાવ્રતમાં—એઇન્દ્રિય પ્રમુખ વસ જીવની વિરાધના-હિંસા મારા પ્રમાદાચરણથી થઈ જાય તા તે મરેલા જીવની ઇન્દ્રિયા જેટલી નીવીએ કરુ બીજા વ્રતમાં—ભય, ક્રોધ, લાભ અને હાસ્યાદિકને વશ થઈ અસત્ય (અસભ્ય) એવું તા આય'બિલ કરુ. (૨૧) ત્રીજા વ્રતમાં—નવકારશી વગેરેમાં ઘી, દૂધ વગેરે વિકારી વિગઇએ આદિ વસ્તુઓ ગુરુએ જોઈ હાય (મને વાપરવાની ગુરુએ આજ્ઞા કરી હોય ) તેા જ વાપરું. ( કારણ કે, મુનિને કારણ વિના વિગઇએ વાપરવાનું વિધાન નથી.) અને બીજા સાધુઓનાં દાંડા, તરપણી વગેરે ઉપકરણા તેની રજા વગર લ–વાપરુ' તા આયખિલ કરું. (૨૨) ચેાથા વ્રતમાં-એકલી સ્ત્રીએ કે સાધ્વીએ સગાથે વાર્તાલાપ ન કરું અને તેઓને એકલા (સ્વતન્ત્ર) ભણાવું નહિ. પાંચમા વ્રતમાં—એક વર્ષ ચાગ્ય ( જેટલી જ ) ઉપધિ રાખું, પણ એથી અધિક ન જ રાખુ. (૨૩)

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376