Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 360
________________ ૩૩૩ સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમફલક अन्नजले, लब्भंते, विहरे नो धोवणं सकज्जेणं । अगलिअजलं न विहरे, जरवाणीअं विसेसेणं ॥१५॥ सक्कीयमुवहिमाई, पमज्जिउं निक्खिवेमि गिण्हेमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ॥१६॥ जत्थ व तत्थ व उज्झणि, दंडग उवहीण अंबिलं कुव्वे । सयमेगं सज्झायं, उस्सग्गे वा गुणेमि अहं ॥१७॥ કોઈ સંગાથે વાર્તાલાપ કરું નહિ. એ જ રીતે, મારી પિતાની ઉપધિની પડિલેહણા કરતાં હું કદાપિ બેલું નહિ. (વડલના પડિલેહણ વખતે કારણે બોલવું પડે તે. જ્યણા.) (૧૪) - ૩. એષણસમિતિ–બીજું નિર્દોષ-પ્રાસુક (નિર્જીવ) જલ મળતું હોય તો મારા પિતાના માટે ધેવાણવાળું જળ હું ગ્રહણ કરું નહિ. વળી અળગણ (ગળ્યા વિનાનુ) જળ. હું લઉં નહિ અને જરવાણી (ગૃહસ્થ નિતારીને તૈયાર કરેલું) તે વિશેષે કરીને લઉ જ નહિ. (૧૫) ૪આદાનનિક્ષેપણસમિતિ–મારી પિતાની. ઉપધિ પ્રમુખ કોઈ પણ ચીજ પૂછ-પ્રમાઈને (ભૂમિ ઉપર) મૂકું તેમ જ પૂછ-પ્રમાઈને ગ્રહણ કર્યું. જે તેમ પૂજવાપ્રમાર્જવામાં ગફલત થાય તે ત્યાં જ એક નવકાર ગણું. (૧૬) - દા પ્રમુખ પિતાની ઉપધિ જ્યાં ત્યાં (જેમ તેમ. સૂની, ભળાવ્યા વિના) મૂકી દેવાય તે એક આયંબિલ કરું

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376