Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 359
________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સાથ ', अपमज्जियगमणम्मि, असंडास पमज्जिउ च उवविसणे । પાયુંછાય ૨ વિળા, વિશળે પંચનમુદ્રા ।। उघाडेण मुहेणं, नो भासे अहव जत्तिया वारा । भासे तत्यिमित्ता, लोगस्स करेमि उस्सगं ॥ १३॥ '' असणे तह पडिकमणे, वयणं वज्जे विसेस कज्ज विणा । सक्कीयमुवहिं च तहा, पडिलेहंतो न बेमि सया ॥ १४ ॥ આહાર-પાણી વહેારવા જતાં-આવતાં ઈય્યસમિતિ પાળવા માટે (જીવરક્ષા માટે) વાટમાં વાર્તાલાપ વગેરે કરવાનું હું. વજી ત્યાગ કરુ છું (રસ્તે ચાલતાં ખાલીશ નહિ). (૧૧) ૩૩૨ દિવસે દૃષ્ટિથી કે રાત્રિએ દંડાસથી પૂજ્યા-પ્રમાર્યો વગર ચાલ્યા જવાય તેા, અંગ-પડિલેહણા પ્રમુખ સડાસા કે આસન પડિલેહ્યા-પ્રમાર્ષ્યા વિના બેસી જવાય તેા અને કટાસણા-કાંબળી વિના જમીન ઉપર બેસી જવાય તે (તત્કાળ) પાંચ નમસ્કાર કરવા (પાંચ ખમાસમણ દેવાં અથવા પાંચ વાર નવકાર મન્ત્રનો જાપ કરવા). (૧૨) ૨. ભાષાસમિતિ—ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વિના) નહિ જ ખેલું, છતાં ગફલતથી જેટલી વાર ખુલ્લા મુખે એલી જાઉ' તેટલી વાર (ઇરિયાવહીપૂર્ણાંક) એક લેાગસ્સનો કાઉસ્સગ્ગ કરું. (૧૩) આહાર-પાણી વાપરતાં તેમ જ પ્રતિક્રમણ કરતાં, કોઈ મહત્ત્વના કાર્ય વિના, કોઈને કાંઈ કહું નહિ, એટલે કે

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376