Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 357
________________ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સાથ '' अण्णेसिं पढ़णत्थं, पणगाहाओ लिहेमि तह निच्चं । परिवाडीओ पंच य, देमि पढताण पइदियहं ॥५॥ वासासु पंचसया, अट्ठ य सिसिरे य तिन्नि गिम्हंभि । पइदियहं सज्झायं, करेमि सिर्द्धतगुणणेणं ||६|| परमिट्ठनवपयाणं, सयमेगं पइदिणं सरामि अहं । અદ્દ હંસળગાયા, શહેમિ નિયમે મે સમ્મ બા देवे वंदे निच्च, पणसक्कत्थहिं एकवारमहं । दो तिन्निय वा वारा, पजामं वा जहासति ॥८॥ ગાથાઓ ભણવી કઠાગ્ર કરવી-અને દરરાજ પાંચ ગાથાએની અર્થ સહિત ગુરુ પાસેથી વાચના લેવી. (૪) વળી ડુ* ખીજાઓને ભણવા માટે હંમેશાં પાંચ ગાથાઓ પુસ્તકમાં લખું અને ભણનારાઓને હંમેશાં પિરપાટીથી (વિધિપૂર્ણાંક વાચનાથી ) પાંચ પાંચ ગાથાઓ આપુ (ભણાવું, અર્થ ધરાવુ' વગેરે ). (૫) વળી સિદ્ધાંતપાઠ (ગાથા વગેરે) ભણવા વડે વર્ષાઋતુમાં પાંચા, શિશિર ઋતુમાં આઠસે અને ગ્રીષ્મ ઋતુમાં ત્રણસે ગાથા પ્રમાણ દરરોજ સજ્ઝાય-ધ્યાન સદૈવ કરું. (૬) ૩૩૦ પંચ પરમેષ્ઠિનાં નવ પદોનુ' (નવકાર મહામંત્રનુ' ) એક સે! વાર હું સદાય રટણ કરુ. (દરરોજ એક ખાંધી નવકારવાળી ગણુ... ). હવે હું દનાચારના આ (નીચેના) નિયમાને સારી રીતે ગ્રહણ કરુ છું. (૭)—

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376