Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 356
________________ II લાથ સંવિજ્ઞાપુયોર્ષ નિયમન્ છે. भुवणिक्कपईवसमं, वीरं नियगुरुपए अ नमिऊणं । चिर इअर दिक्खिआणं, जुग्गे नियमे पवक्खामि ॥१॥ निअउअरपूरणफला, आजीविअमित्त होइ पव्वज्जा । धूलिहडीरायत्तण-सरिसा सव्वेसिं हसणिज्जा ॥२॥ तम्हा पंचायारा-राहणहेउं गहिज्ज इअ निअमे । लोआइकट्ठरूवा, पव्वज्जा जह भवे सफला ॥३॥ नाणाराहणहेडं, पइदिअहं पंचगाहपढणं मे । परिवाडीओ गिण्हे, पणगाहा णं च सट्टा य ॥४॥ ત્રણ ભુવનને વિષે એક (અસાધારણ) પ્રદીપ સમાન શ્રી વીર પ્રભુને અને મારા ગુરુના ચરણકમળને નમીને દીર્ઘપર્યાયવાળા અને નવદીક્ષિત સાધુઓને એગ્ય (સુખે નિર્વહી શકાય એવા) નિયમે હું (સેમસુંદરસૂરિ) કહીશ. (૧) યોગ્ય નિયમનું પાલન કર્યા વગરની પ્રવજ્યા (દીક્ષા) પિતાનું ઉદરપૂરણ કરવારૂપ માત્ર આજીવિકા ચલાવવાના ફળવાળી થાય છે, તેથી એવી દીક્ષા ધૂળેટીના રાજા (ઇલાજી)ના જેવી સહુ કેઈને હસવા ગ્ય બને છે. (૨) તે માટે પંચાચાર (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યઆચાર) ના આરાધના માટે ચાદિ કછોરૂપ નિયમે ગ્રહણ કરવા જોઈએ કે જેથી (આદરેલી) પ્રત્રજ્યા સફળ થાય. (૩) તેમાં જ્ઞાન-આરાધન માટે મારે હંમેશાં પાંચ મૂળ

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376