________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર-સાથ
કરવું. કારણ કે, હાંસીથી બાલનારા મિથ્યા (ખાટુ) એલે, એ રીતે લાભને વશ થયેલા ધનની ઈચ્છાથી, ભયભીત અનેલા પ્રાણ વગેરેના રક્ષણ માટે અને ક્રોધી પણ ક્રોધને વશ મિથ્યા બેલે, માટે સત્યની રક્ષા માટે ખેલવામાં હાસ્યાદિના હમેશાં ત્યાગ કરવા તથા હાસ્યાદિ વિના પણ જૂઠ્ઠું, અહિતકર વગેરે નોાલાઈ જાય તેમ વિચારીને બોલવુ'. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ—
300
आलोच्यावग्रहयाञ्चाऽभीक्ष्णावग्रहयाचनम् । एतावन्मात्रमेवैतदित्यवग्रहधारणम् ॥ ३ ॥ समानधार्मिकेभ्यश्च तथाऽवग्रहयाचनम् । अनुज्ञापितपानाऽन्नाऽशनमस्तेयभावनाः || ४ ||
ભાવા-ઇન્દ્ર, રાજા, માંડલિક, શય્યાતર અને સાધુ (સાધર્મિક)–એમ પાંચ પૈકી જેને અધિકાર જ્યાં હોય, તેના ત્યાં વિચાર કરીને અવગ્રહ (જગ્યા)ની યાચના કરવી. એ પાંચમાં પૂર્વ પૂર્વના અવગ્રહ ઉત્તર ઉત્તરને બાધક છે, જેમ કે રાજાને અવગ્રહ ઇન્દ્ર પાસે માગવા છતાં ન કલ્પે, તેમ માંડલિકને અવગ્રહ રાજા પાસે, શય્યાતરના માંડલિક પાસે અને સાધુએ ઊતરેલા હોય તે વસતિને શય્યાતર પાસે માગવા છતાં અને તેણે આપવા છતાં પણ ન કલ્પે; કિન્તુ જેને યાં મુખ્ય અધિકાર ચાલુ હોય, તેની પાસે માગવાથી જ કલ્પે, માટે તે પ્રમાણે વિચારીને જગ્યાની ન્યાચના કરવી તે પહેલી ભાવના. પૂર્વ યાચેલા અવગ્રહને