________________
પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ પહેલા મહાવતની પાંચ ભાવનાઓ
મનોજના-મ: તિમિર તા. दृष्टानपानग्रहणेनाऽहिंसां भावयेत् सुधीः ॥१॥
ભાવાર્થ-૧. મનગુણિ, ૨. એષણસમિતિ, ૩. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ અને ૪. ઈસમિતિ-એ ચારનું પાલન કરવું, તથા આહાર-પાણી જોઈને ગ્રહણ કરવાં, વાપરવાં, એમ પાંચ પ્રકારે અહિંસાવ્રતનું બુદ્ધિમાન આત્માએ રક્ષણ કરવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરેની જેમ હિંસામાં મનનું પ્રાધાન્ય હોવાથી મનગુપ્તિનું અહિંસામાં ઉપયોગીપણું છે. તથા એષણસમિતિ દ્વારા નિર્દોષ પિંડ લેવાથી, વસ્તુ લેવા-મૂકવા વગેરેમાં આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિના પાલનથી, ગમનાગમનમાં ઈસમિતિના પાલનથી તથા આહાર-પાણ આદિ ચક્ષુ દ્વારા જેઈને લેવાથી અને દિવસે પ્રકાશવાળા સ્થળે પહેલા મુખના ભોજનમાં વાપરવાથી અહિંસાનું પાલન થાય છે. બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ– हास्यलोभभयक्रोधप्रत्याख्यानै निरन्तरम् । आलोच्यभाषणेनाऽपि, भावयेत् सुनृतव्रतम् ॥ २ ॥
ભાવાર્થ-બોલવામાં હાસ્યાદિ ચારને ત્યાગ કરે અને વિચારીને બોલવું-એમ પાંચ પ્રકારે સત્યવ્રતનું પાલન