________________
૨૫૦
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથ अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया। मुक्खसाहणहेउस्स, साहु देहस्स धारणा ॥१॥
અથ–મેલના સાધનરૂપ સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રના સાધનભૂત સાધુના શરીરને ટકાવવા શ્રી જિનેશ્વરીએ સાધુઓને પાપ રહિત આજીવિકા બતાવેલી છે.
અર્થાત્ આ આહારદિને ઉપગ ઈન્દ્રિયેની તૃપ્તિ માટે નહિ, પણ સંયમની સાધના માટે લેવાનો છે, માટે, રાગદ્વેષાદિને વશ થયા વિના, ઉદાસીનપણે વાપરવાનું છે, એમ આત્માને સમજાવ.
તે પછી કાર્યોત્સર્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે અને ગુરુના પુણ્યપ્રભાવથી મળેલી તે વસ્તુઓ તેઓને સેંપી દેવી અને તેઓ તેમાંથી જે આહારાદિ વાપરવાનો આદેશ કરે તે જ નિરીહભાવે વાપરવું. એમ કરવાથી ગુરુની કૃતજ્ઞતા સચવાય છે, કર્મોની નિર્જરા થાય છે અને રાગદ્વેષ વગેરે થવાને પ્રસંગ આવતો નથી; ઉપરાંત શરીરનું આરોગ્ય પણ બગડતું નથી.
પ્રતિદિન સાત વાર ચિત્યવન્દન ૧. પ્રાતઃકાળે જાગ્યા પછી જગચિંતામણિનું જય વયરાય સુધી, ૨. રાઈપ્રતિકમણમાં વિશાલચનનું, ૩. જિનમંદિરમાં, ૪. પરચખાણ પાર્યા પૂર્વે અને પ. ભજન કર્યા પછી જગચિંતામણિનું જય વીયરાય સુધી, ૬. દૈવસિક