________________
અષ્ટ પ્રવચનમાતા
૨૮૧
પ્રેરણા મળે, કાઈને પણ અહિત થાય કે અસત્ય છતાં સત્યમાં ખપે, તે વચન જિનાજ્ઞાને અનુસરતું ગણાય નહિ અને છદ્મસ્થને જિનાજ્ઞા વિનાનું સ્વત ંત્ર ખેાલવાથી હિત થાય નહિ. માટે ઉપર જણાવ્યું તેવું જ સમ્યગ્ વચન ખેલવાથી વ્રતનું રક્ષણ થાય છે. ૩. એષણાસમિતિ—
द्विचत्वारिंशता भिक्षा - दोषैर्नित्यमदूषितम् । યુનિર્વટ્ન્નમાત્ત, સૈળાસમિતિમતા ।। ૩ । અથ–પ્રતિદિન ભિક્ષાના બેતાલીશ ાષાથી દૃષિત ન હાય તેવું જે અન્ન મુનિ ગ્રહણ કરે છે, તેને એષણાસિમિત કહી છે.
"
શરીર ( મન, વચન, કાયા ) એ ધર્મનું મુખ્ય સાધન છે; તેની પવિત્રતા ઉપર ધર્મના આધાર છે. એ પવિત્રતા આહારને આભારી છે, માટે ‘ એજનહાર, કવલાહાર અને લેામાહાર' એ ત્રણે આહારા પવિત્ર ( અહિંસક ) હોવા જોઈએ. તેમાં અહી. કવલાહારને ઉદ્દેશીને એષણાસમિતિનું વિધાન છે. તેમાં ટાળવાના ૪૨ દોષો આ ગ્રન્થમાં જુદા આપેલા ગાચરીના દાષામાં કહ્યા પ્રમાણે સમજવા. આહાર તેવે એડકાર,’‘ ચતુર વહુ ચૂલામાં પેસે ' વગેરે કિંવદતિએ મહુત્ત્વની છે, અર્જુને દ્રવ્ય શૌચમાં માનનારા આહારની પવિત્રતા ઉપર ત્યાં સુધી ભાર મૂકે છે કે સ્નાન વિના ભાજન કરાય જ નહિ. એથી આગળ વધીને અભ્યંતર શૌચનું મહત્ત્વ આંકનારા જેને અને જૈન સાધુઓએ આહારશુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂકયો છે, એ કારણે ભક્ષ્યાભ કે પેયાપેય વગેરેની વિચારણા જૈનેાએ વિશેષતયા કરી છે, એને ભૂલીને અભ્યંતર શુદ્ઘિની ઇચ્છા કરવી તે પાયા વિના હવેલી ચણવા જેવું છે. આ વિષયમાં ઘણું સમજવા જેવું છે, જે જ્ઞાની ગીતા ગુરુએની સહાય વિના દુઃશકય છે.