________________
૨૯૬
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા–સાથ
અને ૧૦. ઉપમાસત્ય-ઉપમાને ઉપચાર કરી ખેલવું; જેમ કે મોટા તળાવને સમુદ્ર તુલ્ય કહેવું, અતિ રૂપવાનને દેવ તુલ્ય કહેવા વગેરે.
ખીજી મૃષાભાષાના દશ ઉત્તર ભેદે આ પ્રમાણે : ૧. ક્રોધઅસત્ય, ૨. માનઅસત્ય, ૩. માયાઅસત્ય. ૪. લાભઅસત્ય, ૫. રા( પ્રેમ )અસત્ય, ૬. દ્વેષઅસત્ય, ૭. હાસ્યઅસત્ય, ૮. ભયઅસત્ય, ૯. કથાઅસત્ય અને ૧૦. ઉપઘાતઅસત્ય. તેમાં ક્રોધથી ખેાલાયેલુ` સત્ય છતાં અસત્ય, અથવા ક્રોધથી દાસ નહિ છતાં દાસ કહેવા તે ૧. ક્રોધઅસત્ય. એ રીતે માનથી ‘હું સમર્થ છું; સ્વામી છુ...' વગેરે સાચું કે ખોટુ ખેલવુ તે ૨. માનઅસત્ય. બીજાને ઠગવાના આશયથી સત્ય કે અસત્ય ખેલવુ' તે ૩. માયાઅસત્ય. લાભથી અલ્પ મૂલ્યવાળા પટ્ટાને બહુ મૂલ્યવાળા કહેવા વગેરે ૪. લાભઅસત્ય. રાગ-પ્રેમથી સ્ત્રીને કહેવું કે ‘હું તારો દાસ છું' વગેરે પ. પ્રેમઅસત્ય. દ્વેષથી ગુણવાનને પણ નિર્ગુણી કહેવા વગેરે ૬. દ્વેષઅસત્ય, હાંસી-મશ્કરીમાં ખેલવું તે ૭. હાસ્યઅસત્ય. ચાર વગેરેના ભયથી ગભરાઈ ને જેમ તેમ અસંબદ્ધ ખેલવું તે ૮. ભયઅસત્ય, વાત-કથા કરતાં અસંભવિત છતાં સભવિત જણાવવુ' તે ૯. કથાઅસત્ય. અને ઉપઘાતને યાગે ‘તું ચાર છે' વગેરે ખેલવુ. તે ૧૦. ઉપઘાતઅસત્ય.
ત્રીજી સત્યામૃષા (મિશ્ર) ભાષાના દશ પ્રકારો આ પ્રમાણે છે: ૧. ઉત્પન્નમિશ્ર-કોઈ ગામમાં દશથી ન્યૂન