________________
ચમાં કાર્યોત્સર્ગને વિધિ
૨૭૫
ડાવણચૅ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી, ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીને કાર્યોત્સર્ગ કરે. પારીને પ્રગટ લોગસ્સ કહેવો. જે આ કાઉસ્સગ્ન ન કરે તો મૂળ આગમોનું પઠન, પાઠન, વાંચન કે ગદ્વહનાદિ કરી-કરાવી શકાય નહિ. (કઈ પ્રતિકમણમાં સક્ઝાય કહ્યા પછી આ કાન્સગ કરી, પછી દુખફખય કમ્મકુખયને કાર્યોત્સર્ગ કરવાનું કહે છે, પણ તે યુક્તિસંગત જણાતું નથી, કારણ કે આ કાત્સગને સંબંધ પ્રતિકમણ સાથે નથી.)