________________
૨૫૪
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રાસા
બીજા વ્રતનું લક્ષણ આ પ્રમાણે છે— सर्वथा सर्वतोऽलीकादप्रियाच्चाहितादपि । वचनाद्विनिवृत्तिर्या, तत्सत्यव्रतमुच्यते ॥ ४ ॥
ભાવા-ક્રોધ, લાભ, ભય અને હાસ્ય, એ સકળ કારણાથી ખેલાતુ અસત્ય વચન, તથા અપ્રીતિકારક વચન તથા ભવિષ્યમાં અહિતકાશ્ય વચન, એવા કોઈ પણ વચનથી જે ત્રિવિધ ત્રિવિધ અટકવું ( એવુ નહિ ખેલવાના નિશ્ચય કરવા) તેને સત્યવ્રત કહેલ છે.
જોકે ખાટુ ઓલવુ. તેને અસત્ય કહેવાય, તાપણુ સાચુ' વચન પણ અપ્રીતિજનક કે અહિતકારક હોય તે તે પણ પરમાંથી ક બંધ, હિંસાદિ અનર્થીનુ કારણ હોવાથી, વ્યવહારથી અસત્ય સમજવું. કાણાને કાણા, ચારને ચાર, કાઢીને કાઢીઆ કહેવાથી તેને અપ્રીતિ થવાના સ‘ભવ છે, માટે જ શાસ્ત્રમાં ૧. હલકાઈ કરનારી, ૨. નિંદા કરએ પણ છે કે તેનુ" પાલન ગૃહસ્થ અને સાધુ ખન્ને કરી શકે છે, એકલા સાધુ નહિ; એટલે ગૃહસ્થ અને સાધુ ઉભયને એ વ્રત સામાન્ય છે. એની વિશિષ્ટતા એ છે કે ધર્મીના મુખ્ય સાધનરૂપ માનવદેહને આધાર આહાર છે, તે શુદ્ધ હેાવા ઉપરાંત ઉચિત કાળે હાય તા જ ઉપકારક થઈ શકે, માટે આહારમાં કાળની મર્યાદા કરનારું હાવાથી રાત્રિભજનવિરમણવ્રત ઉપકારક છે. એ રીતે ઉચિત કાલે લીધેલા શુદ્ધ આહારથી પાષાયેલા શરીર દ્વારા પૂર્વનાં મહાવ્રતાનું પાલન શકય અને છે. માટે પાંચે મહાવ્રતાના પાલનમાં ! વ્રતને સહકાર આવશ્યક છે. આ વિષયમાં · માનવીય આહારની મીમાંસા ' વિચારવા જેવી છે.
6