________________
શ્રીપાક્ષિકસૂત્ર *
૧૬૩
જેમાં હોય તે ગણી એટલે આચાર્યને ઉપગી વિદ્યાઓ જેમાં વર્ણવેલી છે, તે ગ્રંથનું નામ “ગણિવિદ્યા; દીક્ષા આપવી વગેરે કાર્યોમાં ઉપયોગી શુભ તિથિ, કરણ, નક્ષત્ર વગેરે
તિષનું અને લક્ષણાદિ નિમિત્તોનું જ્ઞાન કરાવનાર ગ્રંથ વિશેષ. ૧૯ વિચારવિનિશ્ચયઃ ”-વિદ્યા એટલે સમ્યગ્દર્શન પૂર્વકનું સમ્યજ્ઞાન અને ચરણ એટલે ચારિત્ર, તેનો વિશેષ નિશ્ચય જણાવનાર ગ્રંથનું નામ પણ “વિદ્યાચરણવિનિશ્ચય”. ૨૦. “ધ્યાનષિમm:–આર્તધ્યાનાદિ ચાર ધ્યાનોનો વિભાગ જેમાં છે, તે ગ્રંથનું નામ પણ “ધ્યાનવિભક્તિ છે. ૨૧. મરમિf'-આવિચિ આદિ ૧૭ પ્રકારનાં મરણેનું જેમાં પ્રતિપાદન (વિભાગ) છે, તે ગ્રંથનું નામ “મરણવિભક્તિ. ૨૨. “સાતમવિશુદ્ધિ –જીવને આલેચના, પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્ત કરાવવા દ્વારા કર્મોનો નાશ કરવારૂપ વિશુદ્ધિ કરવાને જેમાં ઉપાય બતાવેલ છે, તે ગ્રંથનું નામ “આત્મવિશુદ્ધિ. ૨૩. “સંતનાગૃત'–દ્રવ્ય અને ભાવ ઉભય સંખનાનું પ્રતિપાદન કરનાર ગ્રંથનું નામ “સંલેખનાશ્રત છે, તેમાં દ્રવ્યસંલેખના ચાર વર્ષ વિચિત્રતપ, ચાર વર્ષ વિગઈનો ત્યાગ વગેરે બાર વર્ષ પર્યત શરીરને કૃષ બનાવવાની (આગળ કહીશું તે) પ્રક્રિયા અને ભાવસંલેખના એટલે કોધાદિ કષાયને જીતવા માટે ક્ષમાદિને અભ્યાસ કરવા તે. ૨૪. “વીતરત’–સરાગ અવસ્થાના ત્યાગપૂર્વક આત્માના વીતરાગ-સ્વરૂપને જણાવનાર ગ્રંથ, તેનું નામ વીતરાગધ્રુત”. ૨૫. ‘વિહારઃ ”—વિહાર એટલે વર્તન,