________________
૧૭૨
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ 'नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं द्वादशाङ्गं પિરવં માવત તથા–તે ક્ષમાશ્રમણને નમસ્કાર થાઓ, જેઓએ આ ભગવત દ્વાદશાંગ ગણિપીટક શ્રત અમને આપ્યું છે, અથવા જેઓએ સૂત્રાર્થરૂપે રચ્યું છે, વગેરે અર્થ પૂર્વ જણાવ્યા પ્રમાણે સમજી લે. અહીં તારા’-એટલે *બાર અંગેને સમૂહ તે “દ્વાદશાંગ” અને તે “–ગણી એટલે આચાર્ય, તેઓની પેટી એટલે આગમવચનરૂપ રત્નને કરંડીઓ-ખજાને, માટે ગણીપીટક” એમ અર્થ સમજ તેનાં નામે આ પ્રમાણે છે–૧. “મવારઃ-શિષ્ટ પુરુષએ આચરેલો જ્ઞાનાદિગુણસાધક વિધિ (આચાર); તેને જણાવનાર ગ્રંથનું નામ પણ આચાર”. ૨. સૂત્રકૃતમ્ –સૂચનમાત્ર કરે તે સૂત્ર; તેવાં સૂત્રથી ગૂંથેલો જે સ્વ-પરદર્શનનું સ્વરૂપ વગેરે સકળ
મૃતરૂપ પુરુષનાં જમણ-ડાબે બે પગ, જમણી ડાબી બે જધાઓ, જમણીડાબી બે સાથળા, પીઠ, ઉદર, જમણુડાબી બે ભુજાઓ, ગ્રીવા અને મસ્તક-એ બાર અંગરૂપ અનુક્રમે આચારાંગ આદિ બાર સૂત્રો છે, જેમ કે “આચારાંગ અને સૂત્રકૃતાંગ ” બે પગે, “ઠાણાંગ અને સમવાયાંગ ” બે જંઘાઓ એમ છેલે “દષ્ટિવાદ” મસ્તક સમજવું. એમ દ્વાદશાંગી એટલે બાર અંગરૂપ આગમપુરુષ કહે છે. કહ્યું છે કે-વાયડુ નો નાથકુમુદું તુ રોય बाहू य । गीवा सिरं च पुरिसो, बारस अङ्गो सुयविसिहो॥ બે પગ, બે જઘા, બે સાથળે, પીઠ અને ઉદર એ બે ઊર્ધ્વ કાયનાં ગાત્રો, બે ભુજાઓ, ગ્રીવા અને શિર–એ બાર અંગવાળા વિશિષ્ટ શ્રુતપુરુષ જાણ.