________________
ગોચરીના દોષો ,
૨૩૩
ચૂર્ણો કહેવાય, તેના પ્રયોગથી મેળવેલ ૧૪. ચૂર્ણપિંડ. અને પગે લેપ કરવા વગેરેથી સૌભાગ્ય, દૌર્ભાગ્ય વગેરે થાય તે (ઘણું પદાર્થોની મેળવણીથી કરેલા) યોગ કહેવાય, તેના પ્રયોગથી મેળવેલાં આહારાદિ ૧૫. ચેગપિંડ જાણ.
૧૬. મૂળકર્મપિંડ-ભિક્ષા માટે ગર્ભ થંભાવ, ધારણ કરાવવો, ગળાવ કે તે માટે મંત્રનાન કરાવવું, મૂ ળિયાં બાંધવાં, રાખડી બાંધવી વગેરે ચારિત્રને મૂળમાંથી નાશ કરનાર કર્મ કરીને આહારાદિ મેળવવાં તે મૂળકર્મપિંડ કહ્યો છે.
આ ઉદ્દગમ અને ઉત્પાદનોના દોષથી રહિત પિંડની ગવેષણ (ધ) કરવી તેને ગષણષણું કહેલી છે.
૩. ગ્રહષણાના દશ રે संकिअ मक्खिअ निक्वित्त, पिहिअ साहरिअ दायगुम्मिस्से । अपरिणय लित्त छड्डिअ, एसणदोसा दूस हवंति ॥१॥
શકિત, પ્રક્ષિત વગેરે ગ્રહષણાના દશ દો નીચે પ્રમાણે છે –
૧. શકિત-આધાકમ વગેરે દોષથી હૃદય શકિત હોવા છતાં, સાધુ આહારાદિ જે જે પિંડ ગ્રહણ કરે, તે શંકિત જાણવો. તેમાં ગ્રહણે, ભેજને શંક્તિ, અશકિત વગેરે ચાર ભાંગા આ પ્રમાણે છે: ૧. ગ્રહણ કરતાં અને ભજન કરતાં પણ શંકિત-ગ્રહણ કરતાં લજજાદિ કારણે