________________
ગાચરીના ઢાષા
૨૩૧
વગેરે આજીવિકાનાં સાધના જેઆનાં પ્રધાન ( વિશિષ્ટ ) હાય, તેની આગળ, ભિક્ષા મેળવવાના ધ્યેયથી, પેાતાની પણ તે તે જાતિ, કુળ, ગણ, કમ કે શિલ્પ વગેરે છે એમ જણાવી આહારાદિ લેવાં તે આજીપિડ જાણવા.
૫. વનીપકપિ’ડ-શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાએના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પોતાને ‘તેને તેને હું પણુ ભક્ત હતા, ’ એમ જણાવી આહારાદિ મેળવે તે વનીપપિડ જાણવા.
૬. ચિકિત્સાપિડ-આહારાદિ મેળવવા માટે સાધુ ગૃહસ્થને વમન, વિરેચન કે મસ્તિકમ વગેરે પ્રયાગ કરાવે અથવા કોઇ અમુક વૈદ્ય, ડાકટર કે ઔષધાદિની ભલામણુ કરી આહારાદિ મેળવે તે ચિકિત્સાપિડ જાણવા.
૭. ક્રોધપિંડ–સાધુ ભિક્ષાને માટે ગૃહસ્થની આગળ પેાતાની વિદ્યા કે તપના પ્રભાવ કહીને અથવા અમુક રાજા વગેરે મારા ભક્ત છે એમ કહીને, કે સાધુના ક્રોધ નિષ્ફળ જતા નથી ઇત્યાદિ કહીને આને આહારાદિ નહિ આપું તા મને આપત્તિમાં નાખશે ’ એવા ભય પેદા કરી આહારાદ્ધિ મેળવે તે ક્રોપિડ જાણવા,
6
૮. મા`િડ-પેાતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલા કોઈ સાધુ, ખીજા સાધુએ માને ચઢાવવાથી, આહારાદિ લાવે અથવા કોઈ સાધુ કોઈ ગૃહસ્થને અભિમાને ચઢાવીને તેણે અભિમાનથી આપેલેા આહારાદિ પિંડ લાવે વગેરે માપિંડ જાણવા.