________________
ગોચરીના દેાષ ,
૨૩૮
લંગડે, ઊઠવા-બેસવામાં અયોગ્ય બનેલે, એવા માણસના હાથે લેવાથી આહારાદિ પડી જાય, પાત્ર ફૂટી જાય કે તે નીચે પડી જાય વગેરે દેશે સંભવિત છે, માટે કપાયેલા હાથવાળો બીજાની સહાયથી અને પગ છેરાયેલ બેઠાં બેઠાં આપે તે, અલ્પ ગૃહસ્થની હાજરીમાં, લેવું કપે.
૧૧. અંધ-નહિ દેખવાથી વહેરાવતાં છ કાચની વિરાધના થાય, માટે બીજાની સહાયથી આપે તે લેવું કપે.
૧૨. નિગડિત-હાથે બેડી (બંધન)માં પડેલ, કે પગથી હેડમાં પુરાયેલો; તે વહોરાવતાં ઢળે કે પડી જાય વગેરે કારણે લેવું ન કલ્પેજે તે ઢીલા બંધનવાળો હોય અને હાથ લાંબા-પહોળા કરી શક્ત હોય કે સ્વયં ખસી શકતો હોય તે, તેની શ્રદ્ધાને અખંડ રાખવા માટે, લેવું કલ્પ.
૧૩. ત્વÈષી ચામડીના રેગવાળે, કેટવાળે, રગતપિત્તિઓ, ખસવાળે ઈત્યાદિ તેના હાથે લેતાં ચેપી રોગને ભય રહે અને લેકમાં દુર્ગછાદિ થવાથી શાસનની મલિનતા થાય, માટે ન કપણ જેને કઢ વગેરે રોગ સૂકે હય, અશુદ્ધિ કે ચેપકારક ન હોય, તે લેવું કલપે.
૧૪. ગર્ભિણું–તેના ઊઠવા-બેસવાથી ગર્ભને બાધા થાય, માટે નવમા માસે તેના હાથે સ્થવિરકલ્પી સાધુએ ન વહોરવું. જિનકપીને તે તેમને કલ્પ નિરપવાદ હોય છે અને ગર્ભનું જ્ઞાન હોય છે, માટે ગર્ભ રહે તે દિવસથી તેઓ ગણિીના હાથે ન વહોરે. (સ્થવિરકલ્પી, ઊઠયાબેઠાં વિના જ, મૂળ હાલતમાં વહોરાવી શકે તેમ હોય