________________
-
-
૨૩૪
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે નહિ પૂછવાથી શંકાપૂર્વક ગ્રહણ કરે અને ભોજન કરતાં સુધી પણ શંકા ન ટળે છતાં વાપરે છે. ૨. ગ્રહણે શકિત, ભેજને અશકિત-ગ્રહણ કરતાં શંકા હોય છતાં ગ્રહણ કર્યા પછી, કેઈના કહેવાથી કે અન્ય કારણથી, શંકા ટળી જાય, નિર્દોષ છે એમ સમજાય તે. ૩. ગ્રહણ અશકિત, ભેજને શંકિત-નિર્દોષ સમજીને લીધા પછી પણ કઈ હેતુથી દોષિત છે એવી શંકા ઊપજવા છતાં વાપરે છે. ૪. ગ્રહણેજને અશક્તિ-ગ્રહણ કરતાં અને ભજન કરતાં સુધી પણ નિર્દોષ છે એમ નિશ્ચયપૂર્વક લે-વાપરે છે. આ ચારમાં ભજન વખતે શંકા વિનાને બીજે અને ચે ભાંગે શુદ્ધ જાણ; બીજા બેમાં જે જે “આધાકમ” આદિ દોષની શંકા હોય, તે તે દેષથી તે પિડ દૂષિત સમજ અર્થાત્ તે તે દેશનું પ્રાયશ્ચિત્ત લાગે.
૨. પ્રક્ષિતસચિત્ત પૃથ્વી, પાણી વગેરે પાંચ સ્થાવરથી અથવા અચિત્ત પણ દારૂ વગેરે નિવ વસ્તુથી ખરડાયેલા અન્નદિને પ્રક્ષિત જાણવું. તેમાં સચિત્ત કે અચિત્ત પણ નિંદ્ય દ્રવ્યથી મૈક્ષિત વસ્તુ સર્વથા અકયા સમજવી. ઘી વગેરેથી ખરડાયેલ વસ્તુ છે, તેને લાગેલા કીડી વગેરે જીવને જયણા પૂર્વક ઉતાર્યા પછી, કપ્ય સમજવી. એમાં પણ ૧. શુદ્ધ હાથ, શુદ્ધ પાવ; ૨. શુદ્ધ હાથ, ખરડેલું પાત્ર ૩. ખરડેલે હાથ, શુદ્ધ પાત્ર અને ૪. ખરડાયેલા હાથ અને ખરડાયેલ પાત્ર-એમ ચાર ભાંગામાં છેલ્લે ભાંગે શુદ્ધ જાણ અર્થાત્ વહોરાવનારને