________________
૨૧૪
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે
धिरत्थु तेऽजसो कामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडे, सेयं ते मरणं भवे ॥१२॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवण्हिणो । मा कूले गंधणा होमो, संजमं निहुओ चर ॥१३॥ जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ। वायाविद्रुव्व हडो, अछिअप्पा भविस्ससि ॥१४॥ तीसे सो वयणं सोच्चा,, संजयाइ सुभासि । अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥१५॥ एवं करंति संबुद्धा, पंडिआ पविअक्खणा । विणिअटुंति भोएसु, जहा से पुरिसुत्तमो-'त्तिबेमि ॥१६॥ संजमे सुठ्ठिअप्पाणं, विप्पमुक्काण ताइणं । तेसिमेअमणाइन्न, निग्गंथाणं महे सिणं ॥१७॥
ભાવાર્થ અહિંસા, સંયમ અને તપ ત્રણેના ગે થતે ધમ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે. જેના મનમાં આ ધર્મ સદા વતે છે, તેને દેવે પણ નમસ્કાર કરે છે. (૧)
(વસ્તુતઃ અહિંસા એ જ પરમ ધર્મ છે. તેની સિદ્ધિ આ ગ્રન્થમાં બતાવેલા સંયમથી થાય છે. અને એ સંયમની સિદ્ધિ બાર પ્રકારના તપથી થાય છે. એમ તપથી સંયમ અને સંયમથી અહિંસાની સિદ્ધિ થાય છે. અર્થાત ત્રણને પરસ્પર સાધ્ય-સાધન-સંબંધ છે; છતાં ઉપચારથી સાધનને પણ અહીં ધર્મ કહ્યો છે. એ ધર્મ મહામંગળરૂપે (સર્વ વિનેને નાશ કરનાર) છે. આ ધર્મને સાચા રૂપમાં મનુષ્યોમાં પણ સાધુઓ જ આરાધી શકે છે; દે અચિંત્ય શક્તિવાળા છતાં આવા ધર્મનું પાલન કરવા અસમર્થ છે; માટે એવા ધમીને દેવે પણ નમે છે. એ અહિંસાદિરૂપ ધર્મની સાધના માટે