________________
૨૨૦
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે રહનેમિને રાજીમતી ઉપર રાગ થયે, ત્યારે તેમને સમજાવતાં રાજીમતીએ કહ્યું કે)
‘ા ૨૦” ઈત્યાદિ-હું ભોગરાજ (ઉગ્રસેન રાજા)ની પુત્રી છું અને તમે અંધકવૃણિ (સમુદ્રવિજય રાજા)ના પુત્ર છે, માટે આવા ઉત્તમ કુળમાં જન્મેલા આપણે (ગંધન જાતિના નાગ જેવા) થવું ન જોઈએ. માટે નિભૂત થઈને (ઇન્દ્રિયને કાચબાની જેમ ગેપને) સંયમનું પાલન કરે ! (૧૩) વળી–
ન ' ઇત્યાદિ- તમે જે જે સ્ત્રીઓને દેખાશે તેના પ્રત્યે “આ સ્ત્રી સુંદર છે માટે હું તેને ભેગવું એવો. ભાવ કરશે તો, પવનથી હચમચી ગયેલા મૂળ વગરના વૃક્ષની (વેલાની જેમ, અસ્થિરાત્મા (સંયમમાં અસ્થિર) બની જશે. જેમ પવનની આંધીથી મૂળ રહિત વૃક્ષ અસ્થિર બને, તેમ ભેગની ઈચ્છારૂપ પવનના ઝપાટે ચઢેલ સંયમ અસ્થિર બની જશે અર્થાત્ પ્રમાદરૂપી પવનના ઝરે ચઢેલા તમે સંસાર-સમુદ્રમાં ભમશે. (૧૪)
“તીસે' ઇત્યાદિ તે સાધ્વી શ્રીમતી રામતીનું સંવેગજનક તેવું વચન સાંભળીને અર્થાત્ રાજીમતીએ અંકુશથી જેમ હાથીને વશ કરે (માગે લાવે) તેમ, તે પુરુષોત્તમ રથનેમિને એ વચન દ્વારા ધર્મમાં (સંયમમાં) સ્થાપ્યા (સ્થિર કર્યા). (૧૫) તે પ્રમાણે –
“” ઈત્યાદિ-સબુદ્ધા એટલે બુદ્ધિમાન (સમકિતી), એવા પંડિત (સમ્યગજ્ઞાની) અને વિચક્ષણ (ચારિત્રના પરિ