________________
૨૨૮
- શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ ઉભય અને તિર્યક, એમ ચાર ભેદ થાય છે. ઊંચે અગાશી, છાજલી, શીકા વગેરેમાં રહેલું તે ૧. ઊર્વિસ્થિત નીચે ભેંયરા વગેરેમાં મૂકેલું તે ૨. અધઃસ્થિત; કઠી-કોઠારા વગેરેમાં મૂકેલું, જેને લેવામાં પગની પાનીઓ વગેરે ઉપાડવું પડે અને અંદર મસ્તક વગેરેને નમાવવું પડે, એમ અધ્ધર થવાની અને જમવાની બે ક્રિયાઓથી લઈ શકાય તેમ મૂકેલું તે ૩. ઉભયસ્થિત; અને જમીન વગેરે ઉપર મૂકેલું છતાં જેને લેતાં લાંબું થવું પડે ઈત્યાદિ કષ્ટથી લઈ શકાય તેમ મૂકેલું તે ૪. તિર્યસ્થિત.
૧૪. આદ્ય-જે પારકું બલાત્કાર લઈને આપે તે આવે છે. તેમાં સ્વામી (રાજા) પ્રજા પાસેથી બલાત્કારે લે તે સ્વામી આચ્છેદ્ય ઘરને માલિક, સ્ત્રી કે બાળક યા નકર વગેરેનું બલાત્કારે લઈ આપે તે પ્રભુ આદ્યા અને ચોર કેઈનું ચેારીને આપે તે ચેર આચ્છેદ્ય જાણવું.
૧૫. અનિસૃષ્ટ-કઈ ગેડિયાનું ભજન, સર્વની અનુમતિ વિના, તેમાંના થોડા અથવા તેમને કોઈ એક જ માણસ સાધુને આપે તે અનિસૃષ્ટ. તેના સાધારણ, ચલૂક અને જહુ એમ ત્રણ ભેદે છે. જે ઘણા માલિકેનું હોય તે ૧. સાધારણ; કોઈ સ્વામી વગેરેએ સેવકે વગેરેને ભેગું આપ્યું હોય તેવું ભેજન વગેરે તે ૨. ચહ્નક; અને જ એટલે હાથી, તેને તેના માલિકે ખાવા માટે માવત વગેરેને સોંપેલું; એમાંનું કઈ વિના હકકે સાધુને આપે તે તે ૩. જ પ્રકારનું અનિસૃષ્ટ કહેવાય.