________________
२०२
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રેા-સાથ
લઈ જતાં ત્રણ વાર અ`ાડા કરવા અને તે પછી કાણીથી હથેલી તરફ લઈ જતાં મુહપત્તિ સ્પર્શે તેમ હાથને પ્રમાજવા તે ત્રણ પ્રમાર્જના કરવી. એમ ત્રણ અપેાડા પછી ત્રણ પ્રમાના, પુન: ત્રણ અખ઼ાડા અને ત્રણ પ્રમાના અને ત્રીજી વાર ત્રણ અખાડા અને ત્રણ પ્રમાર્જના કરવી તે આંતરે આંતરે નવ અખેાડા અને નવ પ્રમાજના મળી અઢાર. એમ ૧ જ઼િપડિલેહણા, ૬ ઊર્ધ્વ પ્રસ્ફોટક, ૯ અખાડા અને ૯ પ્રમાના મળી ૨૫ પડિલેહણા સમજવી.
ત્રીજી પડિલેહણા સૂÜય પછી પાણા પ્રહરે પાત્ર અને પડલા, ઝોળી, ગુચ્છ વગેરે પાત્રાનાં ઉપકરણાની કરવાની છે.
આ ત્રણ વખતની પડિલેહણા ઉપરાંત પ્રભાતે ડિલેહણા પછી વસતિની પ્રમાના અને સાંજે ત્રીજા પ્રહરને અંતે વસતિની પ્રમાના કરી ઉપધિની પડિલેહણા કરવાનુ પ્રવચનસારાદ્ધાર વગેરેમાં કહેલું છે. વર્ષા કાળમાં વસતિ પ્રમાજના ત્રણ વાર, જીવસ`સક્ત વસતિ હોય તે અનેક વાર કરવી એમ કહ્યુ છે અને એમ છતાં પણ જીવયતના ન. પાળી શકાય તેવા જીવાના ઉપદ્રવ હાય તા વસતિ બદલવાનુ વિધાન કરેલ છે,
પડિલેહણાના હેતુ
જણાવતાં કહ્યુ છે કે
पडिलेहणाए हेउ, जइवि जीअरक्खणं जिणाणा य । तहवि इमं मणमक्कडं, निज्जतणत्थं गुरू बिंति ॥ ४ ॥