________________
૧૮૨
શ્રી શ્રમક્ષિાનાં સૂત્રે-સાથે પર્યાયવાળા સ્થિરવાસ રહેલા કે ગામેગામ વિચરતા સાધુઓ મને મળ્યા. તેમાં રાત્રિ સંક્રાતિ-જે દીર્ધ ચારિત્ર પર્યાયવાળા (આચાર્યો) મળ્યા, તેમને મેં વાંધા અને આપની વતી પણ વંદના કરી, ત્યારે તેઓએ આપના કુશળ સમાચાર આદિ પૂછવા (અનુવન્દના કહી) વગેરે. અને “મામનિટ વરતે'-જેઓ આપનાથી લઘુપર્યાયવાળા આચાર્યો મળ્યા, તેઓએ આપને વંદના કરી (અમારા દ્વારા વંદના જણાવરાવી) અને કુશળ સમાચાર વગેરે પૂછ્યું હતું. વળી “આશા વરજો'-નાના (સામાન્ય) સાધુઓએ પણ આપને વંદન કર્યું (અમારા દ્વારા જણાવરાવ્યું છે). તથા “સચિવા વન –એ પ્રમાણે જે આર્યા (સાધ્વીઓ) મળ્યાં તેઓએ પણ વન્દને કહ્યું. “શાવવા વજો -જે જે શ્રાવકે ગામેગામમાં મળ્યા, તેઓએ પણ વંદન કર્યું. અને ‘વિરાટ થજો -જે જે શ્રાવિકાઓ મળી તેઓએ પણ વંદન કર્યું હતું અર્થાત્ ચતુર્વિધ સંઘ પૈકી જે જે મળ્યા તે સહુએ આપને યથાયોગ્ય અનુવદના, વંદના કરવાપૂર્વક સુખશાતાદિ કુશળ સમાચાર પૂછળ્યા હતા. તથા તે વેળા નિરાઃ નિષઃ સમપિ શિરસા મનની મeતના વમિ'-શલ્ય રહિત, કષાય મુક્ત એવા મેં પણ શિરથી, મનથી અને ઉપલક્ષણથી વચનથી પણ તેઓને વંદન કર્યું. “તિવૃત્વ—તે હેતુથી આપ પૂજ્ય પણ તેઓને વંદન કરે, એમ શિષ્યના કહેવાથી ગુરુ કહે, “કપિ વ ત્યાત્તિ – પણ તે તે વંદન કરેલાં ચિને (અને