________________
૧૮૦
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે આપને. “કુરાન –અઢાર હજાર શીલાંગ (આચાર) સહિત આપને. “સુત્રતાનામ’–સુંદર પંચમહાવ્રતના ધારક આપનો. “સારાવાળાનામ્' બીજા પણ અનુયોગાદિ આચાર્ય, ઉપાધ્યાયે સહિત આપન, અર્થાત આપને અને અન્ય પણ અનુગ-આચાર્યાદિક સર્વેને. 'જ્ઞાનેન નેન વાળિ તાતા સાતમને માતા’-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપ સર્વેને.
!–હે ભગવંત! “હિવતઃ ઔષધ પક્ષઃ વહુશુમેન ચંતિતત્તઃ–પૌષધદિવસ અર્થાત્ આજને પર્વ દિવસ અને પક્ષ (પખવાડિયું) અત્યંત (શુભ કાર્ય કરવા) રૂપે પૂર્ણ થ. “સચ મરતાં વાળન પશુપસ્થિતઃ ”-અને બીજે પક્ષ-અર્ધમાસ આપને કલ્યાણકારી શરૂ થયે. (હે ક્ષમાશ્રમણ પૂજય !) હું તે ઇચ્છું છું, મને પ્રિય છે. માન્ય છે, એમ ગુરુની ભૂત-ભાવિ આરાધનામાં શિષ્ય પિતાની પ્રસન્નતા બતાવીને પ્રણામ કરે છે કે–શિરસા મનસા' શિર વડે. મન વડે અને ઉપલક્ષણથી (વાચા') વચન વડે, મસ્થળ ઘંટામિ’-હું મસ્તક વડે વાંદું છું, પ્રણામ કરું છું. “ફિરસા” કહેવા છતાં અહીં 'મસ્થપણ વંદ્યામ” કહ્યું તે પદ શ્રી જૈનશાસ્ત્ર પ્રસિદ્ધ વ્યુત્પત્તિ વિનાનું સમગ્ર પારિભાષિક નમસ્કાર વચન હોવાથી પુનરુક્તિ દોષ નથી. એ પ્રસંગે આચાર્ય પણ કહે કે-(તુર્દિ-સમં, “યુમિઃ ના તમારા સર્વની સાથે (અર્થાત્ તમારે અમારે સર્વને સ્વ-૫ સહકારથી) એ પ્રાપ્ત થયો, અર્થાત્ આરાધના થઈ અને પુનઃ આરાધનાનો પ્રારંભ થયો.