________________
૧૭૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે वागरणं वा, तुब्भेहिं चिअत्तणं दिन्नं, मए अविणएण पडिच्छिअं, तस्स मिच्छामि दुकडं ॥ (गुरुवाक्यम् ) आयरियसंतिअं॥
इच्छामि खमासमणो! अहमपुवाई, कयाइं च मे, किइकम्माई, आयारमंतरे, विणयमंतरे, सेहिओ, सेहाविओ, संगદિવો, વદિયો, સારિ વારિકો, વરિયો, વિરો, चिअत्ता मे पडिचोयणा (अब्भुडिओहं ) उवढिओहं, तुम्भण्हं तवतेयसिरीए, इमाओ चाउरंतसंसारकंताराओ, साहटु नित्थरिस्सामि त्ति कटु सिरसा मणसा मत्थएण बंदामि। (गुरुवाक्यम् ) नित्थारपारगा होह ॥
અવતરણુ–ક્ષમાપના એક પરમ ઔષધ છે. વિનયમૂલક ધર્મનું નિરૂપણ કરનારા વીતરાગ શાસનમાં એ કારણે વારંવાર ક્ષમાપના કરવાનું વિધાન છે. છદ્મસ્થ સુલભ અપરાધી જીવનમાં આ ક્ષમાપના આત્માની શુદ્ધિ કરે છે અને અપરાધ ન થયા હોય તે પણ તૃતીય ઔષધની જેમ આત્માની નિર્મળતા વધારી ઉપરના ગુણ સ્થાનકની પ્રાપ્તિ કરાવે છે. માટે ઔષધમાં જેમ પુનરુક્તિ દેષ નથી તેમ ક્ષમાપના પણ વારંવાર કરવામાં પુનરુકિત દેષ નથી, ઊલટું આત્માની વિશેષ શુદ્ધિ થાય છે, માટે જેમ મંગળપાઠકો (માંગલિક તેત્રાદિ સંભળાવનાર) કોઈ શ્રેષ્ઠ કાર્ય પૂર્ણ થતાં પિતાના માલિકને “હે અખંડબલી રાજન! આપને ભૂતકાળ સુંદર ગયે (સફળ થયા અને બીજો પણ એ રીતે સુંદર પ્રાપ્ત થયે (અર્થાત્