________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૭૩
'
"
પદાર્થને જણાવનારા ગ્રંથ તે ‘ સૂત્રકૃત ’. ૩. ‘ થાનં ’-જેમાં એક, બે વગેરે સંખ્યાની વિવક્ષાપૂર્વક ‘આત્મા ’ વગેરે પદ્માર્થીને સ્થાપન કરેલા ( વધુ વેલા ) છે, તે ‘ સ્થાન ’; અથવા એકથી દશ પન્તના આત્મા વગેરે પદાર્થાનાં સ્થાનાને (સ્વરૂપને ) જણાવનાર ગ્રંથ તે ‘સ્થાન’. ૪. ‘ સમવાય ’=સમ (સમ્યકૃતયા ) અય ( અધિક રૂપમાં), અથ જીવાજીવાદિ પદાર્થોનું વર્ણન જેમાં છે, તે ગ્રન્થ ‘ સમવાય ’. ૫. ‘વિવાઃપ્રજ્ઞપ્તિઃ '—જેમાં ભગવાન મહાવીરદેવને શ્રી ગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નો અને ઉત્તરારૂપે અનેકવિધ વિષયાનુ ગંભીર વર્ણન કરેલુ છે, તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ ગ્રંથ; અતીવ પૂજ્ય હાવાથી એ ‘ભગવતી ' નામથી પણ ઓળખાય છે. ૬. • જ્ઞાતાધર્મવથા ’–‘ જ્ઞાત ’–ઉદાહૅરણુપૂર્ણાંક ધમ કથાઓને જણાવનાર ગ્રંથ તે ‘ જ્ઞાતાધર્મકથા', ૭. ‘૩પાસવા ’– ઉપાસક એટલે શ્રમણેાપાસક (શ્રાવક), તેની ક્રિયા વગેરેનુ વર્ણન છે જેમાં, તે ગ્રંથ ‘ઉપાસકદશા.’ ૮, ‘ અન્તઋદ્દો ’– કર્માના અથવા કર્માંના ફળરૂપ સંસારના અંત જેઆએ કર્યા છે, તે તીર્થંકરા વગેરે અ'તકૃતાનુ, પહેલા વર્ગમાં, દશ અધ્યયનેાથી વર્ણન હાવાથી તે ગ્રંથનું નામ ‘ અંતકૃદ્દેશા ’. ૯. ‘અનુત્તત્તવપતિવાઃ ’-અનુત્તર એટલે ઉપરનાં છેલ્લાં પાંચ વિમાના; ત્યાં ઉત્પન્ન થનારા, અથવા અનુત્તર એટલે શ્રેષ્ઠ દેવમાં જન્મ લેનારા અર્થાત્ ‘સર્વાર્થસિદ્ધ ’વગેરે પાંચ વિમાનામાં ઉત્પન્ન થનારા આત્માઓનાં વનવાળા, દશ અધ્યયનથી ગૂ‘થેલા ગ્રંથ તે ‘અનુત્તરાપપાતિકદશા ’. ૧૦.
.