________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૬૭
'
મહાન છે તે. ૮. ‘જૂદીપપ્રજ્ઞપ્તિ: ’-જેમાં જમૂઠ્ઠીપ વગેરે દ્વીપાનું સ્વરૂપ જણાવેલુ છે, તે ગ્રન્થનું નામ ‘જમૂદ્દીપપ્રાપ્તિ' છે. ૯. ‘ચન્દ્રપ્રજ્ઞપ્તિઃ ’-ચંદ્રનુ પેાતાના માંડલામાં પરિભ્રમણ, તેને જણાવનાર ગ્રંથ તે ચંદ્રપ્રજ્ઞપ્તિ'. ૧૦, ‘ ૢપ્રજ્ઞપ્તિ: ’-સૂર્ણાંનાં માંડલાં અને તેનુ પરિભ્રમણ વગેરેને જણાવનારા ગ્રંથ, તે ‘સૂર્ય* પ્રજ્ઞપ્તિ ’. ( કોઈ આને ઉત્કાલિક શ્રુતમાં ગણે છે તે પણ યાગ્ય છે, કારણ કે નન્દીસૂત્રમાં તેને ઉત્કાલિકમાં ગણેલું છે.) ૧૧. ‘ દ્વીપસાગરપ્રજ્ઞતિઃ ’-અસખ્યાતા દ્વીપા અને સમુદ્રોનુ જેમાં વર્ણન છે, તે ગ્રન્થ ‘ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ’. ૧૨. ‘ વ્રુદ્ધિવિમાનપ્રવિત્તિઃ ’. ૧૩, ‘મહતી વિમાનવિત્તિઃ ’વૈમાનિક દેવાનાં શ્રેણીગત અને પ્રકીણુ ક વિમાનાના વિભાગ જેમાં વર્ણવ્યેા છે, તે એક ‘ક્ષુલ્લિકાવિમાનપ્રવિભક્તિ ' અને બીજી વધારે સૂત્રેા તથા અવાળી ‘મહતી વિમાનપ્રવિભક્તિ,’ ૧૪. ‘અજ્ઞ་જિા ’–આચારાંગ વગેરે અગસૂત્રેાની ચૂલિકા (જેમ કે, આચારાંગને અનેક ચૂલિકાએ છે), તે ‘ અ‘ગચૂલિકા ’માં કહેલા અને નહિ કહેલા અનેા સંગ્રહ જેમાં કરેલા હોય તે ‘ચૂલિકા ’ જાણવી. ૧૫. ‘વવૃત્તિા ’-અહી વગ એટલે અધ્યયન વગેરેને સમૂહ જાણવા, જેમ કે અ’તગડદશામાં આઠ વર્ગો છે; એવા વર્ગો ઉપરની ચૂલિકા તે ‘વચૂલિકા ’ જાણવી. ૧૬. ‘વિવાદવૃદ્ધિા ’–અહી· · વિવાહ' શબ્દથી વિવાહપ્રજ્ઞપ્તિ અર્થાત્ પાંચમું અ`ગ ભગવતીસૂત્ર, તેની ચૂલિકાઓ, તે ‘વિવાહ( વ્યાખ્યા )ચૂલિકા ’. ૧૭. ‘ અહળોપવાતઃ ’-અરુણુ
6