________________
૧૬૮
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા
નામના દેવના સમયથી ( સંકેતથી ) રચાયેલા, તેના ઉપપાતના હેતુને જણાવનારા ગ્રંથ તે ‘અરુણાપપાત’; જ્યારે સાધુ ઉપયેગપૂર્ણાંક તેનું આવન (પાઠ) કરે, ત્યારે પોતાના સમયથી (સકેતથી) રચાયેલા હોવાથી આસન ચલાયમાન થતાં અવિધજ્ઞાનથી જાણીને અતિષિત થયેલો તે દેવ, જ્યાં તે સાધુ હાય ત્યાં આવી ભક્તિથી પુષ્પવૃષ્ટિ કરે છે, ઉપચેાગપૂર્વક સવેગની શુદ્ધિવાળા તે દેવ ગ્રન્થને સાંભળે છે અને સાધુને વરદાન માગવાનુ કહે છે; કેવલ માક્ષાભિલાષી સાધુ નિ:સ્પૃહતા બતાવે છે, ત્યારે અધિક સવેગવાળા તે દેવ ત્રણ પ્રદક્ષિણા દઈ ને નમસ્કાર કરીને પાછે જાય છે. એ જ પ્રમાણે, ૧૮, ‘ વહોતાત:, ૧૯, ૨ડોષપાતઃ, ૨૦૦ ૪૨નોવપાત:, ૨૧, વૈપરોવવાતઃ, ૨૨, વેન્દ્રોવપાતઃ ’—આ પાંચનુ સ્વરૂપ પણ જાણવું; માત્ર તે તે દેવાનાં તે તે નામેા અને પાઠ કરવાથી તેઓનું આગમન વગેરે જાણવુ.. ૨૩. ૩થાનશ્રુતમ ’-ઉત્થાનશ્રુત નામનુ` અધ્યયન; જ્યારે સંઘનુ કાઈ વિશિષ્ટ કાર્ય આવે ત્યારે, કાઈ કુલ, ગામ, રાજધાની વગેરેને ઉપદ્રવિત કરવા માટે, તેના સ'કલ્પ કરીને આવેશચુક્ત સાધુ અપ્રસન્ન મનથી વિષમ-અશુભ આસને ઉત્થાનશ્રુતનુ પરાવર્તન (પાઠ) કરે, ત્યારે એક, બે અથવા ત્રણ વાર પાઠ કરતાં સ`કલ્પિત કુળ, ગામ કે રાજધાની વગેરે ભયભીત થઈને વિલાપ કરતા વરાપૂર્વક નાસવા માંડે. આવું પણુ કાર્ય, સંઘ્ર વગેરેની રક્ષા માટે, કાઈ તથાવિધ ચેાગ્ય સાધુ કરે છે; આવા ઉપદ્રવને શાન્ત કરવા માટે જેનું