________________
૧૬૧
પાક્ષિકસૂત્ર , શ્રત”એમ ભેદ સમજ. પ. ૩ૌuપતિવ”—ઉપપાત અર્થાત દેવ-નારકપણે ઉત્પન્ન થવું અને સિદ્ધસ્થાને જવું તે ઉપપાત; તેને ઉદ્દેશીને રચાયેલું હોવાથી “પપાતિક” નામવાળું (જે આચારાંગસૂત્રનું ઉપાંગ છે, અને તેમાં શ્રી આચારાંગના પહેલા “શસ્ત્રપરિણા” અધ્યયનના પહેલા ઉદેશામાં 'एवमेगेसिं नो नायं भवइ, अत्थि वा मे आया उववाइए' ઈત્યાદિ સૂત્ર છે તેને વિસ્તાર છે). ૬. “ શ્રી ”પ્રદેશી રાજાના પ્રશ્નોને અનુલક્ષીને રચાયેલું; આ બીજા સૂત્રકૃત” અંગનું “રાજપ્રશ્નીય” નામનું ઉપાંગ છે. ૭.
વામિનામઃ '—જી અને અજીનું વર્ણન હોવાથી “જીવાભિગમ” નામનું ત્રીજા સ્થાનાંગ” સૂત્રનું આ ઉપાંગ છે. ૮. “પ્રજ્ઞાપના” અને ૯. ‘મહાપ્રજ્ઞાપના –એ બેમાં જીવાદિ પદાર્થોનું પ્રજ્ઞાપન એટલે નિરૂપણ હેવાથી એક “પ્રજ્ઞાપના” અને વિસ્તૃત વર્ણન હેવાથી બીજું મહાપ્રજ્ઞાપના, એવા નામવાળાં આ બન્ને ચોથા “સમવાયાંગ” સૂત્રનાં ઉપાંગે. છે. ૧૦. “નર્જી”—ભવ્ય જીવોને નંદી એટલે આનંદ કરનારું માટે “નંદી” નામનું જ્ઞાનના પાંચ પ્રકારનું સ્વરૂપ જણાવનારું અધ્યયનવિશેષ. ૧૧. “મનુયોગદાજિ-અનુયાગ -વ્યાખ્યાનનાં “ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયએ ચાર દ્વારનું (મુખનું) સ્વરૂપ જણાવનાર હોવાથી અનુયે. દ્વાર નામે અધ્યયનવિશેષ. ૧૨. “ સ્તવઃ–દેના ઈન્દો “ચમરેન્દ્ર, બલીન્દ્ર” વગેરેનું સ્તવન એટલે તેઓનાં
૧૪