________________
શ્રી શ્રમણકિયાનાં સુત્રે-સાથે
તેને કલ્પ એટલે વ્યવસ્થા અર્થાત્ જેમાં સ્થવિરકલ્પ વગેરે સાધુતાના આચારનું વર્ણન છે, તે ગ્રંથનું નામ “વિહારકલ્પ. ૨૬. ‘રવિધિઃ”—વ્રત, શ્રમણધર્મ વગેરે (આ ગ્રંથમાં જુદી કહી છે તે ચરણસિત્તરી)ને જણાવનાર ગ્રંથનું નામ “ચરણવિધિ”. ર૭. “માતુર ધ્યાનમ’–આતુર એટલે કિયામાં અશક્ત બનેલે ગ્લાન, તેનું પરફખાણ જે ગ્રંથમાં છે, તે ગ્રંથનું નામ “આતુરપચકખાણ'; એમાં એ વિધિ છે કે ગીતાર્થ ગુરુ ક્રિયામાં ગ્લાન ને અશક્ત બનેલો જાણ, દિન દિન આહારાદિ દ્રવ્યોને ઓછાં ઓછાં કરાવતાં છેલે સર્વ દ્રવ્ય તરફ વૈરાગ્ય પેદા કરાવી, ભેજનની ઈરછાથી નિવૃત્ત થયેલા તે મહાત્મા મુનિને, અંતે, ચારે આહારનો ત્યાગ કરાવે વગેરે જણાવનાર ગ્રંથ તે આતુરપરફખાણ” સમજ. ૨૮. “મહાપ્રત્યથાન'મેટા પ્રત્યાખ્યાનનું વર્ણન જેમાં છે, તે ગ્રન્થ; એમાં
વિરક૯૫ અથવા જિનકલ્પનું પાલન કરીને અને સ્થવિરકલ્પિક સાધુ બાર વર્ષ સંલેખના કરીને અને જિનકલ્પિક સાધુ વિહાર કરવા છતાં યથાયોગ્ય સંલેખના કરીને, છેલ્લે “ભવચરિમ” નામનું મહાપરફખાણ કરે; આ વગેરે સવિસ્તર વર્ણન જેમાં જણાવેલ છે, તે ગ્રન્થનું નામ “મહાપચ્ચકખાણ (એમ ઉલ્કાલિક શ્રુતનાં ૨૮ નામો કહ્યાં, તે ઉપલક્ષણરૂપ જાણવાં અર્થાત્ એટલાં જ ઉત્કાલિક શ્રત છે એમ નહિ સમજવું). “સિમાપિ પતસ્મિન સાથે કાળેિ'આ સર્વ પ્રકારના ઉત્કાલિક શ્રુતભગવંતમાં (જે સૂત્ર અર્થ,