________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૨૭ અદત્તાદાન વિરમણવ્રતમાં અતિકમ (દોષ) કહેલો છે, એમ માનીને તે અતિચારોને ત્યજે. (૩)
કા જવા રસ ધr, ' ઇત્યાદિ–અહીં પ્રકમથી સુંદર શબ્દ ઉમેર, જેથી સુંદર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શેની “ ચારણ”—રાગપૂર્વક સેવા કરવી (ભોગવવા), તે મિથુન વિરમણરૂપ ચોથા વ્રતમાં અતિક્રમ (દેશ) કહેલો છે, એમ માનીને તેને ત્યાગ કરે. (૪)
છા' ઈત્યાદિ ઈચ્છા એટલે પ્રાપ્ત નહિ થયેલા કોઈ પણ પદાર્થની પ્રાર્થના, મૂચ્છ ર'-ચોરાઈ (હરણ થઈ) ગયેલા, નાશ પામેલા પદાર્થનો શેક. ક્રિસ'–વિદ્યમાન પદાર્થની મૂછ (મમત્વ) અને ‘વ ’–નહિ મળેલા વિવિધ પદાર્થોની પ્રાર્થના, તરૂપ જે લોભ, તે કે ?
સાહન 'રૌદ્રધ્યાનના કારણભૂત (અતિ ઉત્કટ), એ ઈચ્છા, મૂચ્છ, ગૃદ્ધિ અને દારુણ કાંક્ષારૂપ લોભ, એ સર્વ પરિગ્રહ વિરમણ વ્રતમાં અતિક્રમ (દોષ) કહેલો છે, એમ માનીને તેને તજે, (અન્યત્ર ઈચ્છા, મૂચ્છ વગેરે શબ્દોને, એક અર્થવાળા જણાવી જુદા જુદા શિષ્યોને તેમની ભાષામાં સમજાવવા માટે ભિન્ન ભિન્ન શબ્દનો પ્રયોગ કર્યો છે, એમ પણ વિકલ્પ જણાવેલું છે) અહીં મૂળમાં જ્યાં જ્યાં “1'-૪' છે તે સમુચ્ચય(વળી) અર્થમાં સમજવા. (૫)
તમાર આહારઃ' ઇત્યાદિ-રાત્રે સુધા લાગવાના ભયથી દિવસે ઘણો આહાર લે, તથા “સૂરે રાતે –