________________
૧૫૦
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ વિવિધ નિવૃત્તિ તે વિકરણની શુદ્ધિ” એમ ભેદ સમજે. અથવા ગીતાર્થોએ બીજી રીતે પણ એ ભેદ ઘટાવ, કારણ કે પૂર્વમહર્ષિએના શબ્દ અર્થગભર હોય છે.)
તથા “સિરાજ્યના રાજ્ય '-માયા, નિયાણું અને મિથ્યાત્વ-એ ત્રણ ભાવશ (આત્માને કષ્ટ આપનારા દુષ્ટ, પરિણામો) દૂર ગયાં છે જેનાં એ શલ્યરહિત અને ગિવિધેરા પ્રતિવારા ત્રણ પ્રકારે (અતિચાર કરવા નહિ, કરાવવા નહિ અને અનુમોદવા નહિ એમ) સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કર્યું છે જેણે, અર્થાત્ સર્વ અતિચારેથી નિવૃત્ત થયેલે હું “ક્ષમ અદાવ્રતાનિ વચ્ચ'પાંચ મહાવ્રતનું પાલન-રક્ષણ કરું છું. (૨૩)
હવે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા કરી તેની સ્તુતિ કરતાં કહે છે કે- ચેતત’-એમ આ ઉપર કહ્યું તે “મવ્રતોરારજી –મહાવ્રતનું ઉચ્ચારણ (પાલન) કેવું છે? અથવા એનાથી શો લાભ થાય છે? તે કહે છે “રિસ્થરમ” -એ જ મહાવ્રતોમાં અથવા ચારિત્રધર્મમાં તે સ્થિરતા કરનારું હોવાથી આત્માને ધર્મમાં નિશ્ચલતા-દઢતા કરનારું.
'-શલ્યને નાશ કરવામાં કારણ હોવાથી માયાદિ ત્રણ શલ્યોને નાશ કરનારું. “કૃતિ-ધર્મ એટલે ચિત્તની સમાધિમાં બળ-આલંબન આપનારું. (કેઈ ઠેકાણે પિવડ્ય'-એ પાઠ છે ત્યાં “વૃત્તિવસ્ત્રજં-પર્યાય કરે અને તેમાં સ્વાર્થિક “” પ્રત્યય માની અર્થ એ જ પ્રમાણે