________________
૧૩૦
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે અને છઠ્ઠીમાં રાત્રિભેજનથી વિરામ પામેલે હું” એટલો અર્થ તે તે શબ્દને અનુસારે ભિન્ન ભિન્ન કરે. સાતમી ગાથાના પૂર્વાર્ધને અર્થ પણ ઉપર જણાવ્યું તેમ કરે; ઉત્તરાર્ધમાં આટલા ફેરફાર સમજ, “ગિવિધેન'-મન, વચન અને કાયારૂપ ત્રણ ભેગથી, “અપ્રમત્ત –સારી રીતે એકાગ્ર બનેલે હું, “ક્ષમ મહાવ્રતાનિ -સ્વજીવની જેમ પાંચ મહાવ્રતનું રક્ષણ (પાલન) કરું છું. (૭) ' હવે એકથી દશ પર્યન્ત હેય ભાવેને ત્યાગ અને ઉપાદેયને સ્વીકાર કરવા દ્વારા મહાવ્રતની વિશેષ રક્ષા માટે કહે છે કે ,
“સાવાનો ઈત્યાદિ. “સાવચનમેવા'-(સર્વ નિબ્ધ કર્મોરૂ૫) એક પાપવ્યાપારને, મિથ્યાત્વમેવા'એક મિથ્યાત્વને, “મન્ના”-એ પ્રમાણે (એક) અજ્ઞાનને, “રિવચન'-ત્યાગ કરતે, “ગુણ-મન, વચન અને કાયગુપ્તિથી ગુસ, “રક્ષામિ મહાવ્રતાનિ ’-પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું. (આ ગાથામાં અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિરૂપ જ્ઞાન, દર્શન અને ચરિત્રનાં મૂળ દૂષણને ત્યાગ કરવા પૂર્વક શુદ્ધ મન, વચન અને કાયાથી પાંચ મહાવ્રતનું રક્ષણ જણાવ્યું, એમ સમજવું). (૧) - “સનવઘાર'-સકળ આત્મહિતકર અનુષ્ઠાનેરૂપ
એક નિષ્પાપ વ્યાપારને, “સચ્ચાં -એક સમ્યગદર્શનને અને “ઘર્ષ શા –એ પ્રમાણે એક સમ્યગજ્ઞાનને