________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથે આહાર સંજ્ઞાથી મુક્ત, શ્રોત્રંદ્રિયથી સંવૃત (શાબ્દિક વિષયના પરિહારવાળે), ક્ષમાવાન, પૃથ્વીકાયના આરંભને મનથી ન કરે, તે એક પ્રકાર; એ પ્રમાણે મૃદુતાવાળાને બીજો પ્રકાર એમ દશ ધર્મના દશ પ્રકારે એક જ પૃથ્વી કાયના થાય. તે પ્રમાણે અપકાય વગેરે બાકીના નવ પ્રકારના જીના દશ દશ ગણતાં એક ઇન્દ્રિયના સે થયા; તેને પાંચ ઈન્દ્રિયથી ગુણતાં પાંચસે થાય; તે એક આહારસંજ્ઞાના થયા. એમ બાકીની ત્રણ સંજ્ઞાના પણ ગણતાં કુલ બે હજાર થાય. તે એક મનાયેગના થાય. તેમ ત્રણે યેગન ગણતાં છ હજાર થાય અને તે પણ સ્વયં કરવાના થયા, તેમ કરાવવાના અને અનુમોદવાના ગણતાં અઢાર હજાર થાય.
“અક્ષતારાત્રિા –અહીં આકાર એટલે સ્વરૂપ અને અક્ષત આકાર-અતિચારથી જેનું સ્વરૂપ ક્ષત (દૂષિત) નથી નયું એવા નિર્મળ ચારિત્રવાળા.(મૂળપાઠમાં વસ્તુથી' છે, તેમાં આર્ષ પ્રગથી “ઉકાર થયેલો છે એમ સમજવું.) તાનું સઘન –તે ગરછવાસી કે જિનકલ્પિકાદિ ગચ્છથી મુક્ત થયેલા, સર્વને શરણા'–મસ્તકથી, “મનના–અંતઃકરણથી અને “મeતન' મસ્તકથી-“ '-હું વાંદું છું. એમ વચન દ્વારા ઉરચાર કરીને એ જ “” પાઠથી (મનથી,
* કઈ સ્થળે “શુદ્ર એવો પર્યાય કરીને “શુદ્ર એટલે -અતુચ્છ અર્થાત સુંદર-નિર્મળ ચારિત્રવાળા એવો અર્થ કર્યો છે, તે બને એકાઈ છે. કેઈ સ્થળે “વહાલા” એ મૂળ પાઠાન્તર પણ જોવામાં આવે છે.