________________
૭૮
શ્રી શ્રમદિયાનાં સૂત્ર સાથે થી (અતિચારોથી) “ નિધેિન પ્રતિન્તિઃ—સમ્યગ (સારી રીતે) મન, વચન અને કાયાથી નિવૃત્ત (મુક્ત) થયેલે હાનિના ચતુર્વિરાતિ–વીશજિનેશ્વરને વન્દન કરું છું. એ આલોચના, નિન્દા, ગહ અને પ્રતિકમણનું ફળ અનુક્રમે શલ્યનો ઉદ્ધાર, પશ્ચાત્તાપ, અપુરકાર (અનાદર, તિરસ્કાર) અને વ્રતનાં છિદ્રોને ઢાંકવાં (વતને અખંડ બનાવવાં) વગેરે ઉત્તરાધ્યયન સૂત્રથી જાણવું. - એમ દેવસિક પ્રતિકમણ (સૂત્ર) કહ્યું. રાઈ પણ એમ જ સમજવું. માત્ર દેવસિક પાઠને સ્થાને રાત્રિક (ચં) શબ્દ કહી રાત્રિના અતિચારે કહેવા. - પ્રશ્ન–જે રાત્રિમાં પણ આ પ્રતિક્રમણ સૂત્ર જ કહેવાનું છે, તે તેમાં છ કિમિ ગોરવરિશ' વગેરે ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ નિરર્થક છે, કારણ કે, રાત્રે ગોચરીને દેષને સંભવ નથી.
ઉત્તર–એકાન્ત એમ નથી; સ્વપ્ન વગેરેથી પણ ગોચરીના અતિચારેની રાત્રે પણ સંભાવના છે અથવા સૂત્રપાઠ અખંડ રાખવા માટે એ બેલવાનો છે. જે એમ ન હોય તે ગોહન કરનારા સાધુઓ કે જેઓને પરઠવવા ગ્ય આહાર વાપરવાને અધિકાર નથી, તેઓને પણ પરફખાણમાં “ાિવળિયારે આગાર શા માટે ઉરચાર જોઈએ? માટે એ આલા બેલવામાં કંઈ દેષ નથી.'
॥ इति श्री पगामसिज्जासूत्र सार्थ सम्पूर्णम् ॥