________________
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રા-સા
પ્રાણાતિપાત. ‘ક્ષેત્રતઃ પ્રાળાતિપાતઃ સર્વટૉલે’-ક્ષેત્રથી હિ’સા ચૌદ રાજલેાકરૂપ સવલાકમાં, ‘હ્રાતઃ પ્રાળાતિપાતો વિવા વા પાત્રો વા' કાલથી હિ ંસા દિવસે અથવા રાત્રે. અને ‘માવત માળાતિપાતો રાગૈન દેવૈ ય'-ભાવથી હિ'સા રાગ અથવા દ્વેષથી.
૧૦૮
એમ હિંસાનુ` ભેદથી સ્વરૂપ કહીને ભૂતકાળમાં કરેલી તે હિંસાની વિશેષ રૂપમાં નિન્દા કરવા માટે કહે છે કે— ‘ચો માલસ્ય ધર્મસ્ય ’-જે મે આ સાધુના આચાર ધમ કે જે · વહિપ્રજ્ઞત’ આદિ આવીશ વિશેષણેાથી વિશિષ્ટ છે, તેમાં પૂર્વ અજ્ઞાનતાદિ ચાર કારણેાથી અને પ્રમાદ વગેરે અગિયાર કારણેાથી પ્રાણાતિપાત કર્યા હાય તેની નિંદા કરુ છુ... વગેરે વાકચના સળંગ સંબધ જોડવા, તેના અ કહે છે કે-‘ૐ’ એમાં વિભક્તિ બદલાયેલી હાવાથી ‘ યઃ ’-જે(પ્રાણાતિપાત એમ સ`ખ'ધ જોડવા ). તેમાં ‘ મયા ’– પદ્મથી પ્રતિક્રમણ કરનાર સાધુ પાતાને જણાવે છે, અર્થાત્ મે. ‘અન્ય ધર્મસ્થ -આ સાધુના આચારરૂપ સવવરિત ધર્મમાં. કેવા તે ધમ ? ૧. ‘હિપ્રજ્ઞજ્ઞસ્ય ’-કેવલિ ભગવંતે કહેલા. ૨. ‘અર્દિત્તાક્ષળસ્ય ’-અહિંસક વૃત્તિથી ઓળખાતા અર્થાત્ અહિ'સા જેનુ' ચિહ્ન છે. ૩. ‘ સચાધિઇતસ્ય ’–સત્યના આધારે રહેલા ( અર્થાત્ સત્ય જેમાં વ્યાપક છે). ૪. ‘વિનયમૂહસ્ય '–જેનુ' મૂળ વિનય છે. ૫. ક્ષાન્તિપ્રધાનસ્ય ’-ક્ષમા ( સહનશીલતા ) જેમાં મુખ્ય છે. ૬. ‘ અશિયસુવર્ણસ્ય ’-જેમાં હિરણ્ય (કાચું સેાનું રૂપ) અને