________________
૧૧૪
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ વિનાશ, તથા “પચ્ચકખાણ”-(મિથ્યાત્વ વગેરે કર્મબંધના) હેતુના અભાવે નિરાકૃત (દીર્ઘસ્થિતિએ ન બંધાય તેવાં) કર્યા છે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને જેણે એ, (અર્થાત સત્તર પ્રકારે સંયમયુક્ત, વિવિધ તપમાં રક્ત અને અલ્પસ્થિતિવાળાં તથા પુનઃ દીર્ધ સ્થિતિક ન બંધાય તેવાં કર્મોવાળે થાય છેએ વાકયમાં બે પદનો કર્મધારય અને છેલ્લા ત્રણ પદોનો બહુત્રીહિ સમાસ કરવાપૂર્વક પુનઃ તે બેન કર્મધારય સમાસ, કરો.
તે પણ કેવી કેવી અવસ્થામાં જ્યારે જ્યારે તે થાય છે તે કહે છે વિવ વ રાત્રી થા’-દિવસે અથવા રાત્રે, અર્થાત્ સર્વ કાળે, “પ વા પર્વતો ઘા -કોઈ કારણે એકાકી હોય ત્યારે અથવા સાધુઓની પર્ષદા એટલે સમૂહમાં હોય ત્યારે, અર્થાત્ એક કે અન્ય સાધુઓ સાથે, કેઈ પણ પ્રસંગમાં, “ગુપ્ત વા ના દારાત્રિએ બે પ્રહર સૂતો હોય ત્યારે કે શેષકાળે જાગતે હોય ત્યારે, અર્થાત કોઈ પણ અવસ્થામાં (તે સાધુ કે સાધ્વી સંયત, વિરત અને પ્રતિહત પ્રત્યાખ્યાતપાપકર્મો બને છે.)
હવે આ પ્રાણાતિપાતની ત્રણ કાળની વિવિધ ત્રિવિધે કરેલી વિરતિનો મહિમા વર્ણવે છે કે-(“ઘર”—પદમાં વિભક્તિનો વ્યત્યય હોવાથી) “તત વસુ બાળતિપતિસ્થ વિરમr – તે પ્રાણાતિપાતની વિરતિ (ત્યાગ) નિશ્ચયથી હિત”-(પથ્યઆહારની જેમ) હિતકર છે, “ક્ષ’-(તરસ્યાને શિતલ જલની જેમ) સુખ કરનાર છે, “સુતે'—તારવામાં (કમઘાત કરાવ