________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૧૫
વામાં) સમર્થ છે, “જૈ શ્રેચનિવામ”—મોક્ષના કારણભૂતમેક્ષિકારક છે, “કાનુગામવં'—ભવોભવ સુખ આપનાર (અર્થાત વિરતિના સંસ્કારનો અનુબંધ (પરંપરા) ચાલવાથી અન્યભામાં પણ વિશિતિજન્ય સુખને પ્રાપ્ત કરાવનાર), તથા ‘રામિ”—પાર ઉતારનારું છે.
હવે એ હિતકર વગેરે કેમ છે તેના હેતુઓ કહે છે- બીના'—સવ (બે, ત્રણ અને ચાર ઇન્દ્રિય વાળા) છેને. “તષ મૂતાનામ’–સર્વ વનસ્પતિકાય જીવોને. “સર્વેષ કરવાન'–સર્વ પાંચ ઈન્દ્રિયવાળા જીવોને. “પ સત્તાના'-સર્વ પૃથ્વીકાય આદિ જેને
અહુલનતા'-મનમાં સંતાપરૂપ દુઃખ નહિ કરવાપણાથી. “અશોરનતા'-શેક નહિ કરાવવાપણાથી. “અઝુરતા 'જીર્ણ (અશક્ત) નહિ કરવાપણાથી. (અર્થાત્ વૃષભ, પાડા, હાથી, ઘેડા, ઊંટ, ગધેડા વગેરેને અતિભાર ખેંચાવતાં, આહાર નહિ આપતાં, અંકુશ, ચાબુક વગેરેથી મારતાં, અશક્ત-વૃદ્ધ બનતાં જોવાય છે, તેવું નહિ કરવાથી).
ક “પ્રાણ” એટલે દશવિધ પ્રાણ ધારણ કરનારા પંચેન્દ્રિ, “ભૂત” એટલે થયા છે, થાય છે અને થશે તે ત્રિકાળવતી પૃથ્વીકાયાદિ પાંચ પ્રકારના છે, “જીવ” એટલે નિરૂપક્રમ આયુષ્યથી જીવનારા-દે, નારકે, શલાકાપુરુષો, અસંખ્યાત વર્ષના આયુવાળા તિર્યંચ, મનુષ્ય, યુગલિકે તથા ચરમશરીરી મનુષ્યો; અને “સર્વ” એટલે લેકને ઉપકાર પૂરતું જ જેમનું સત્વ છે તેવા વિકલપ્રાણવાળા, સપક્રમ આયુષવાળા તિર્યચ, મનુષ્યો અને વિકસેન્દ્રિય જીવો, એ પણ અર્થ પાક્ષિકસૂત્રની વૃત્તિમાં કરેલું છે.