________________
૧૧૧
શ્રી પાક્ષિસૂત્ર સમજવા છતાં) સમ્યગ્રપણે નહિ સ્વીકારવાથી. અથવા
મિનિ”—એવા પાઠાન્તરમાંથી વિભક્તિ બદલીને, “મિ '-પર્યાય કરવાથી સ્વીકારવા છતાં તેમાં પ્રમાદ વગેરે કરવાથી. (એમ ચાર નિમિત્તેથી એ ધર્મમાં પ્રાણુંતિપાત કર્યો હોય, એમ સંબંધ જોડ.) હવે તે પ્રાણાતિપાતના પ્રમાદ વગેરે હેતુઓ કહે છે –
૧. “પ્રમ ”-મદ્ય વગેરે પાંચ પ્રકારને અથવા આળસ વગેરે દ્વારા પ્રમાદ કરવાથી. ૨. “ પતિ
તા’-રાગદ્વેષની આકૂળતાથી (વશ થઈને). ૩. “વારતથા’–આલબુદ્ધિ (મૂઢતી)થી અથવા બાલકપણાથી. ૪.
માતા”-મિથ્યાત્વ વગેરે મેહનીય કર્મના ઉદયને આધીન થવાથી. ૫. “મન્વતયા’-કાયાની મંદતા (જડતા)થી, આલસથી.. “શીનતા'-કિડાપ્રિય (કુતૂહલ)પણાથી. ૭. વિગુણતા’-રસ, દ્ધિ અને શાતા, એ ત્રણગારવના ભારેપણાથી (મદથી). ૮. “ચતુષાપતન”-ક્રોધાદિ ચાર કષાયના ઉદયને વશ થઈને. ૯. ‘ દયાવાન'સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયેના આધીનપણથી થયેલી વિહળતાને ગે. ૧૦. પ્રત્યુત્પન્નમાર(ત) ચા’–વર્તમાનકાલીન કર્મને ભાર જેને હેય છે, તે પ્રત્યુત્પન્નભારિક કહેવાય, એવા પ્રત્યુત્પન્નભારિકપણાથી, અર્થાત્ વર્તમાનકાલીન કર્મોના ભારેપણથી, અને ૧૧. “સાતમનુપાત્રતા'શાતા વેદનીય કર્મના ઉદયથી મળેલા સુખને ગૃદ્ધિથી ભગવતાં, અર્થાત્ સુખમાં આસક્તિ કરવાથી—એમ અગિ