________________
श्री पाक्षिकसूत्र (पख्खी सूत्र ) ना अर्थ અવતરણુ—શ્રમણ ભગવાન્ મહાવીર ધ્રુવે અથથી નિરૂપણ કરેલ અને ગણધર ભગવંતે સૂત્રથી ગૂ`થેલ, આ પાક્ષિક સૂત્રમાં સામાન્યથી ત્રણ અધિકારે વર્ણવવામાં આવ્યા છે.
દ
પહેલા અધિકારમાં—પ્રાણાતિપાત વિરમણુ ’ વગેરે પાંચ મહાવ્રત અને · · રાત્રિાજવિરમણ ’ છઠ્ઠું વ્રત, એમ છયેના અતિચારના પ્રતિક્રમણ માટે વિસ્તારપૂર્વક એ યેનું સમુત્કીર્તન-સ્તુતિ (પ્રતિજ્ઞા) વગેરે.
'
બીજા અધિકારમાં—એ જ મહાવ્રતાના રક્ષણ માટે, ‘ સાવદ્ય ચૈાગ ’ વગેરે ત્યાગ કરવા લાયક અને અનવદ્ય ચાગ’ વગેરે સ્વીકાર કરવા લાયક એકથી દશ પર્યંતના ભાવાનુ નિરૂપણુ.
ત્રીજા અધિકારમાં—ગપરાદિ ભગવ'તાએ ગૂંથેલા આવશ્યક, કાલિક, ઉત્કાલિક, અગપ્રવિષ્ટ આદિ શ્રુતનું સમુત્કીર્તન. આ ત્રણ અધિકારમય અતિગ‘ભીર અવાળુ' શ્રી પાક્ષિકસૂત્ર પાક્ષિક આદિ પ્રતિક્રમણમાં ગુરુએ આદેશ કરેલ સાધુ (સાધ્વી) ચિત્તની એકાગ્રતાપૂર્ણાંક, ગભીર અને ઉદાત્ત સ્વરે, ખેલે અને અન્ય મુમુક્ષુ આત્મા એ 'પ્રણિધાનપૂર્વક કાર્યાત્સગ મુદ્રાએ રહી અર્થની વિચારણાપૂર્વક સાંભળે. એમ શાસ્ત્રીય વિધાન છે. આ